Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોનાં લગ્નમાં સલમાન ગંજી પહેરીને ગયેલો?

કોનાં લગ્નમાં સલમાન ગંજી પહેરીને ગયેલો?

30 May, 2019 08:25 AM IST |

કોનાં લગ્નમાં સલમાન ગંજી પહેરીને ગયેલો?

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન શર્ટ કાઢવા માટે જાણીતો છે, પરંતુ તે લગ્નમાં ગંજી પહેરીને જાય એ વાત થોડી નવાઈ લાગે એવી છે. તેના ઘણા ચાહકો છે જે સલમાન ખાનને શર્ટ વગર જોવા માગે છે જોકે તે કોઈનાં લગ્નમાં ગંજી પહેરીને જાય તો. સલમાનની ‘મૈંને પ્યાર ક્યૂં કિયા?’માં જોવા મળેલી બીના કાકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે.

આ પણ વાંચો : Video: કસૌટી ઝિંદગી કી 2માં આવી રીતે થશે કોમોલિકાનું મોત



આ ફોટોમાં સલમાન સફેદ ગંજીમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો બીના કાકની દીકરીનાં લગ્નનો છે જે નવ વર્ષ પહેલાં થયાં હતાં. જોકે લગ્નના મંડપમાં સલમાન ફૉર્મલ વેઅરમાં જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 08:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK