Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી કૅટરિનાને ?

સલમાન ખાને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી કૅટરિનાને ?

06 May, 2019 10:21 AM IST |

સલમાન ખાને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી કૅટરિનાને ?

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


કૅટરિના કૈફ હાલમાં નવી રેન્જ રોવર કાર સાથે જોવા મળી રહી છે જે સલમાન ખાને ગિફ્ટ આપી હોવાની ચર્ચા છે. કૅટરિના અને સલમાનની ‘ભારત’ ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. એવામાં સલમાને તેને આ મોંઘી કાર આપી હોવાની ચર્ચા ચગડોળે ચગી છે. સલમાને થોડા સમય પહેલાં જ તેની મમ્મી માટે એક કાર ખરીદી હતી. જોકે તેની મમ્મી એ કારમાં બેસી ન શકતી હોવાથી એ એમને એમ પડી રહી હતી. બની શકે કે આ કાર સલમાને તેને ગિફ્ટ કરી દીધી હોય.

આ પણ વાંચો : ગદરની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે



જોકે કૅટરિનાએ આ કાર માટે વરલીમાં આવેલા એક કારના શોરૂમનો આભાર માન્યો છે. આથી તેણે આ કાર ખરીદી હોય એવી પણ શક્યતા છે. કારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી કે ‘આ અદ્ભુત અનુભવ માટે થૅન્ક યુ મોદી મોટર્સ, જૅગ્વાર લૅન્ડ રૉવર, વરલી.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 10:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK