Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > \ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનની આગામી પચાસ વર્ષની જર્નીને જોવી છે:અભિષેક

\ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનની આગામી પચાસ વર્ષની જર્નીને જોવી છે:અભિષેક

08 November, 2019 10:47 AM IST | Mumbai

\ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનની આગામી પચાસ વર્ષની જર્નીને જોવી છે:અભિષેક

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનનાં આગામી પચાસ વર્ષના સફરને જોવા માગે છે અભિષેક બચ્ચન. અમિતાભ બચ્ચને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાની જર્નીનાં પચાસ વર્ષ પૂરા કર્યા છે. ૧૯૬૯ની સાત નવેમ્બરે તેમની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચનનો એક બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘એક દીકરા તરીકે નહીં પરંતુ એક ઍક્ટર અને એક ફૅન તરીકે મારું માનવું છે કે તેમની મહાનતાને જોવી આપણા માટે એક આશીર્વાદ છે. ઘણુંબધું પ્રશંસાને પાત્ર છે. તેમની પાસેથી શીખવાનું મળ્યું છે અને ઘણું વખાણવા લાયક મળ્યું છે. સિનેપ્રેમીઓની અનેક પેઢીઓ એમ કહેશે કે અમે બચ્ચનના જમાનાના છીએ. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ પૂરા કરવા નિમિત્તે પાને શુભેચ્છા. અમને હવે તમારાં આગામી પચાસ વર્ષની રાહ છે. તમને ભરપૂર પ્રેમ.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 10:47 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK