Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાન પર કૉપી કરવાનો આરોપ મૂક્યો વરુણ ધવને

સારા અલી ખાન પર કૉપી કરવાનો આરોપ મૂક્યો વરુણ ધવને

28 August, 2019 10:51 AM IST | મુંબઈ

સારા અલી ખાન પર કૉપી કરવાનો આરોપ મૂક્યો વરુણ ધવને

સારા અલી ખાન પર કૉપી કરવાનો આરોપ મૂક્યો વરુણ ધવને


સારા અલી ખાન પર વરુણ ધવને એવો આરોપ લગાવ્યો છે કે તેણે તેનાં કપડાંનો કલર કૉપી કર્યો છે. આ બન્ને હાલમાં ‘કૂલી નંબર 1’ની રીમેકમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર વન’ની રીમેક છે. એને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. હવે એની રીમેકને પણ ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને ગણેશ આચાર્ય જ કોરિયોગ્રાફ કરી રહ્યો છે જેણે ગોવિંદા અને કરિશ્મા ‘કૂલી નંબર વન’ને કોરિયોગ્રાફ કર્યાં હતાં. વરુણે એક ફોટો શૅર કર્યો છે જેમાં સારા અને વરુણ બન્નેએ પીળાં કપડાં પહેર્યાં છે.

આ પણ વાંચો: અનુપમ ખેરે લગ્નનો ફોટો શૅર કરીને કિરણ ખેરને આપી મૅરેજ-ઍનિવર્સરીની શુભેચ્છા



સારા અને ગણેશ આચાર્ય સાથેનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘માસ્ટરજી ગણેશ આચાર્ય જેમણે ઓરિજિનલ ફિલ્મને કોરિયોગ્રાફ કરી હતી. તેઓ હવે આ ફિલ્મને પણ કોરિયોગ્રાફ કરશે. સારાજીએ તો મારા વસ્ત્રના રંગને કૉપી કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 10:51 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK