Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'બહુ ના વિચાર'નું ટાઈટલ સોંગ રિલીઝ, ભવ્ય ગાંધી છે મુખ્ય ભૂમિકામાં

'બહુ ના વિચાર'નું ટાઈટલ સોંગ રિલીઝ, ભવ્ય ગાંધી છે મુખ્ય ભૂમિકામાં

10 April, 2019 06:08 PM IST | અમદાવાદ

'બહુ ના વિચાર'નું ટાઈટલ સોંગ રિલીઝ, ભવ્ય ગાંધી છે મુખ્ય ભૂમિકામાં

બહુ ના વિચારનું ટાઈટલ સોંગ રિલીઝ

બહુ ના વિચારનું ટાઈટલ સોંગ રિલીઝ


ગુજરાતની પહેલી રીવર્સ બાયોપિક ફિલ્મ બહુ ના વિચારનું ટાઈટલ સોંગ રિલીઝ થયું છે. આ ફિલ્મના સોંગનો વીડિયો નહીં પણ ઑડિયો રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતના મ્યૂઝિક ડિરેક્ટર ઋતુલ છે. જ્યારે ગીતને કમ્પોઝ ઋતુલ અને હાર્દિક જાગાણીએ કહ્યું છે. લિરિક્સ પણ ઋતુલ અને હાર્દિકે જ લખ્યા છે. જ્યારે મ્યુઝિક કુશલ ચોક્સીએ આપ્યું છે.



ફિલ્મમાં ભવ્ય ગાંધી સાથે જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, રાગી જાની, સંજય ગલસર,ભૂષણ ભટ્ટ, નવજોત સિંહ ચૌહાણ સહિતના કલાકારો છે.


આ પણ વાંચોઃ 'બહુ ના વિચાર', જોઈ લો ભવ્ય ગાંધીની અપકમિંગ ફિલ્મનું ટીઝર


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 06:08 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK