Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની લિયોનીના એક ફોટોએ ઈન્ટરનેટ પર લાગી આગ, ટ્રેન્ડ થયું #jcbkikhudayi

સની લિયોનીના એક ફોટોએ ઈન્ટરનેટ પર લાગી આગ, ટ્રેન્ડ થયું #jcbkikhudayi

28 May, 2019 05:15 PM IST | મુંબઈ

સની લિયોનીના એક ફોટોએ ઈન્ટરનેટ પર લાગી આગ, ટ્રેન્ડ થયું #jcbkikhudayi

સનીના આ ફોટોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

સનીના આ ફોટોએ ઈન્ટરનેટ પર લગાવી આગ


એડલ્ટ સ્ટારથી બોલીવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોની આ દિવસે બોલીવુડથી ભલે દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સની પોતાના ચાહકોનો પુરો ખ્યાલ રાખે છે. તે પોતાની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આમ તો સનીનો દરેક ફોટો લાજવાબ હોય છે પણ અત્યારે તેનો જો વાયરલ થઈ રહ્યો છે અને તેણે નવો હેશટેગ જ ટ્રેન્ડ કરવા લાગ્યો.

સનીએ જે ફોટો શેર કર્યો છે તેમાં તે જેસીબી મશીન પર નજર આવી રહી છે. સની જેસીબી મશીન પર ઉભી રહીને પોઝ આપી રહી છે. આ દરમિયાન તેણે ઓરેન્જ કલરનું સ્કર્ટ અને ડાર્ક બ્લૂ કલરનું ટોપ પહેર્યું છે. સનીએ આ ફોટો શેર કરતા લખ્યું કે કરિઅર ચેન્જ..સનીના આ ફોટોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના લીધે જ જેસીબીની ખુદાઈ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો છે.

 
 
 
View this post on Instagram

Career change!? LOL ? #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) onMay 25, 2019 at 4:43am PDT




વાયરલ થઈ રહ્યા છે આ મીમ્સ
સની લિયોનીએ જ્યારે આ ફોટો શેર કર્યો હશે ત્યારે તેને પણ નહીં ખબર હોય કે તેની આ ફોટો આટલી પસંદ કરવામાં આવશે કે હેશટેગ ટ્રેન્ડ કરવા લાગશે. સનીના ફોટો બાદ જાત જાતના મીમ્સ વાયરલ થવા લાગ્યા. કેટલાક યૂઝર્સ સનીને હૉટ બતાવી રહ્યા છે તો કેટલાક ફોટોને હિટ બતાવી રહ્યા છે. જુઓ વાયરલ થઈ રહેલા આ મીમ્સ.



Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 05:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK