Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mardaani 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

Mardaani 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

14 November, 2019 01:43 PM IST | Mumbai

Mardaani 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

જુઓ મર્દાની 2નું ટ્રેલર

જુઓ મર્દાની 2નું ટ્રેલર


રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2નું ધમાકેદાર ટ્રેલર આજે સામે આવી ચુક્યું છે,જેમાં રાનીનો દમદાર રોલ જોવા મળી રહ્યો છે. પહેલાની જેમ જ મર્દાની 2માં રેપ અને કિડનેપિંગનો કેસ રાની મુખર્જીને હાથ લાગ્યો છે.

હાલમાં જ યશરાજ ફિલ્મે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી મર્દાની 2 ફિલ્મના ટ્રેલરની જાણતકારી આપતા પોસ્ટ શેર કરી છે. જેની સાથે લખવામાં આવ્યું છે કે, તે પાછી આવી ગઈ છે, તેને રોકી શકાય તેમ નથી, શિવાની શિવાજી રૉય, શોધવાનું શરૂ થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે મર્દાની 2 એક સત્ય ઘટના પર આધારિત છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કોટામાં એક છોકરીનો બળાત્કાર અને હત્યા થઈ જાય છે, જેને રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રૉયને આપવામાં આવે છે. આ પેચીદા કેસને ઉકેલવા માટે અને ક્રિમિનલનો શોધવા માટે રાની મુખર્જી પોતાનો જીવ લગાવી દે છે, જેનાથી તેની પર્સનલ લાઈફ પર પણ અસર કરે છે.

આ પણ જુઓઃ Deepika Ranveer Anniversary: જુઓ તેમના લગ્નનો આખો આલ્બમ ફરી એક વાર....



આ ફિલ્મના ટ્રેલરમાં ધમાકેદાર એક્શન, સસ્પેન્સ અને થ્રિલર જોવા મળી રહ્યું છે વાત કરીએ રાનીની તો, તેની એક્ટિંગ ખૂબ જ સરસ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 01:43 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK