Deepika Ranveer Anniversary: જુઓ તેમના લગ્નનો આખો આલ્બમ ફરી એક વાર....

Published: Nov 14, 2019, 09:10 IST | Falguni Lakhani
  • બોલીવુડના સૌથી પ્રિય કપલમાંથી એક એટલે દીપિકા અને રણવીર. બંનેએ ગયા વર્ષે આ જ દિવસે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા.

    બોલીવુડના સૌથી પ્રિય કપલમાંથી એક એટલે દીપિકા અને રણવીર. બંનેએ ગયા વર્ષે આ જ દિવસે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા.

    1/18
  • ઈટલીના લેક કોમોમાં બે દિવસ 14 નવેમ્બર અને 15 નવેમ્બર એમ બે દિવસ લગ્નની વિધિઓ કરીને એક થઈ ગયા હતા. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લગ્નની જાહેરાત કરી હતી.

    ઈટલીના લેક કોમોમાં બે દિવસ 14 નવેમ્બર અને 15 નવેમ્બર એમ બે દિવસ લગ્નની વિધિઓ કરીને એક થઈ ગયા હતા. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લગ્નની જાહેરાત કરી હતી.

    2/18
  • દીપિકા અને રણવીર લગ્ન કરતા પહેલા લગભગ 6 વર્ષ જેટલો સમય એક સાથે રહ્યા હતા. બંને ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.

    દીપિકા અને રણવીર લગ્ન કરતા પહેલા લગભગ 6 વર્ષ જેટલો સમય એક સાથે રહ્યા હતા. બંને ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.

    3/18
  • દીપિકા અને રણવીરના લગ્નમાં નજીકના લોકો જ હાજર હતા. બંનેના લગ્નમાં માત્ર ફરાહ ખાન, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    દીપિકા અને રણવીરના લગ્નમાં નજીકના લોકો જ હાજર હતા. બંનેના લગ્નમાં માત્ર ફરાહ ખાન, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    4/18
  • બાદમાં દીપિકા અને રણવીરે બેંગ્લોર અને મુંબઈમાં રીસેપ્શન રાખ્યા હતા.

    બાદમાં દીપિકા અને રણવીરે બેંગ્લોર અને મુંબઈમાં રીસેપ્શન રાખ્યા હતા.

    5/18
  • પોતાના લગ્નમાં આવનાર લોકો માટે બંનેએ કેટલાક નિયમો પણ રાખ્યા હતા. જેમાંથી એક હતો કોઈ ભેટ ન આપવાનો. જો કોઈ કાંઈ ભેટ આપવા માંગતું હોય તો તે દીપિકાને ફાઉન્ડેશનને મદદ કરે.

    પોતાના લગ્નમાં આવનાર લોકો માટે બંનેએ કેટલાક નિયમો પણ રાખ્યા હતા. જેમાંથી એક હતો કોઈ ભેટ ન આપવાનો. જો કોઈ કાંઈ ભેટ આપવા માંગતું હોય તો તે દીપિકાને ફાઉન્ડેશનને મદદ કરે.

    6/18
  • દીપિકા અને રણવીરના લગ્નના ફોટોસ જેવા ઈન્ટનેટ પર આવ્યા કે તરત જ વાયરલ થઈ ગયા હતા.

    દીપિકા અને રણવીરના લગ્નના ફોટોસ જેવા ઈન્ટનેટ પર આવ્યા કે તરત જ વાયરલ થઈ ગયા હતા.

    7/18
  • દીપિકા અને રણવીરના લગ્નમાં ખાસ રેસિપી સર્વ કરવામાં આવી હતી, જેના માટે ખાસ બોન્ડ પણ સાઈન કર્યા હતો. આ દિવસ માટે વર્સાચેના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    દીપિકા અને રણવીરના લગ્નમાં ખાસ રેસિપી સર્વ કરવામાં આવી હતી, જેના માટે ખાસ બોન્ડ પણ સાઈન કર્યા હતો. આ દિવસ માટે વર્સાચેના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    8/18
  • બંનેના લગ્નમાં જે ડિશ બનાવવામાં આવી હતી તે બીજીવાર ક્યારેય ન બનાવવામાં આવે તેવો બોન્ડ પણ તેમણે કર્યો હતો.

    બંનેના લગ્નમાં જે ડિશ બનાવવામાં આવી હતી તે બીજીવાર ક્યારેય ન બનાવવામાં આવે તેવો બોન્ડ પણ તેમણે કર્યો હતો.

    9/18
  • દીપિકા અને રણવીરના લગ્નમાં મોબાઈલ ફોન લઈને જવાની પણ છૂટ નહોતી.

    દીપિકા અને રણવીરના લગ્નમાં મોબાઈલ ફોન લઈને જવાની પણ છૂટ નહોતી.

    10/18
  • દીપિકા સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી છે જ્યારે રણવીર સિંધી. બંનેએ બે રીતથી લગ્ન કર્યા હતા.

    દીપિકા સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી છે જ્યારે રણવીર સિંધી. બંનેએ બે રીતથી લગ્ન કર્યા હતા.

    11/18
  • દીપિકા અને રણવીરે કપૂર પરિવારને આમંત્રણ નહોતું આપ્યુ. કપૂર પરિવાર તેમના સંબંધી થાય છે.

    દીપિકા અને રણવીરે કપૂર પરિવારને આમંત્રણ નહોતું આપ્યુ. કપૂર પરિવાર તેમના સંબંધી થાય છે.

    12/18
  • લગ્ન બાદ રણવીરને જમાડતી દીપિકા..

    લગ્ન બાદ રણવીરને જમાડતી દીપિકા..

    13/18
  • શું તમને ખબર છે રણવીર અને દીપિકાએ તેમના લગ્ન પાછળ કેટલો ખર્ચ કર્યો હતો?

    શું તમને ખબર છે રણવીર અને દીપિકાએ તેમના લગ્ન પાછળ કેટલો ખર્ચ કર્યો હતો?

    14/18
  • ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે આ માટે ખાસ ફૂલો ફ્લોરેન્સથી મંગાવવામાં આવ્યા હતા.

    ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે આ માટે ખાસ ફૂલો ફ્લોરેન્સથી મંગાવવામાં આવ્યા હતા.

    15/18
  • રણવીર અને દીપિકાના લગ્નમાં આવેલા લોકો માટે ખાસ લક્ઝુરિયસ રિસોર્ટ બુક કરવામાં આવ્યો હતો.

    રણવીર અને દીપિકાના લગ્નમાં આવેલા લોકો માટે ખાસ લક્ઝુરિયસ રિસોર્ટ બુક કરવામાં આવ્યો હતો.

    16/18
  • દીપિકા અને રણવીરે માત્ર રહેવા માટે જ પોણા બે કરોડ રૂપિયા જેટલી રકમ આપી હોવાની ચર્ચા છે.

    દીપિકા અને રણવીરે માત્ર રહેવા માટે જ પોણા બે કરોડ રૂપિયા જેટલી રકમ આપી હોવાની ચર્ચા છે.

    17/18
  • બોલીવુડના આ સ્ટનિંગ કપલને અમારા તરફથી તેમની એનિવર્સરી પર શુભકામનાઓ..તેમને કોઈની નજર ન લાગે.

    બોલીવુડના આ સ્ટનિંગ કપલને અમારા તરફથી તેમની એનિવર્સરી પર શુભકામનાઓ..તેમને કોઈની નજર ન લાગે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ચાલો ફરી જોઈએ તેમના લગ્નની એ યાદગાર તસવીરો...
(તસવીર સૌજન્યઃ રણવીર અને દીપિકા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK