Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય લીલા ભણસાલીની ફિલ્મો જોઈને એક્ટ્રેસ બનાવાનું નક્કી કર્યું જૅકલિને

સંજય લીલા ભણસાલીની ફિલ્મો જોઈને એક્ટ્રેસ બનાવાનું નક્કી કર્યું જૅકલિને

09 August, 2019 11:34 AM IST | મુંબઈ

સંજય લીલા ભણસાલીની ફિલ્મો જોઈને એક્ટ્રેસ બનાવાનું નક્કી કર્યું જૅકલિને

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ


જૅકલિન ફર્નાન્ડિસનું કહેવું છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મોને કારણે તેને બૉલીવુડમાં કામ કરવા માટે તેને પ્રેરણા મળી હતી. જૅકિલને ૨૦૦૯માં આવેલી ‘અલાદીન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસીસ સિરિયલ કિલર’માં કામ કરી રહી છે.

આ પણ વાંચો : હું હંમેશાં દુઃખી રહેતી અને બહુ રડતી હતી: પરિણીતી ચોપડા



બૉલીવુડમાં કામ કરવા વિશે વધુ જણાવતાં જૅકલિને કહ્યું હતું કે ‘મેં પહેલી બૉલીવુડની કોઈ ફિલ્મ જોઈ હોય તો એ છે ‘અશોકા’. મેં કરીના કપૂર ખાનને ડાન્સ કરતા જોઈ હતી અને તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ‘ધ લાસ્ટ ઑફ ધ મોહિકન્સ’ અથવા તો ‘બ્રેવહાર્ટ’ જેવી ફિલ્મની ઝલક આવી હતી. એ ફિલ્મ બાદ મેં ‘દેવદાસ’ અને ‘બ્લેક’ જોઈ હતી. હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે સંજય લીલા ભણસાલી પાસેથી મને ઘણી પ્રેરણા મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 11:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK