કોરોનાકાળના લૉકડાઉન પછી જેમ-જેમ બધું અનલૉક થતું ગયું એમ વિદેશમાંથી સંજય ગોરડિયાને તેમના નાટક ‘બૈરાઓનો બાહુબલી’ માટે ઇન્ક્વાયરી આવવા લાગી. છેલ્લા ૧૦ મહિના સુધી લોકો ઓટીટી પ્લૅટફૉર્મ પર ફક્ત અને ફક્ત ક્રાઇમ બેઝ વેબ-સિરીઝ અને ફિલ્મ જોઈને કંટાળ્યા હતા. તમામ લોકોને મુક્ત રીતે હસી શકે એવા મનોરંજનની જરૂર હતી, પણ સંજય ગોરડિયાએ નક્કી કર્યું કે તેમના મનોરંજન પર સૌથી પહેલો અધિકાર હોય તો એ તેમની કર્મ અને જન્મભૂમિ મુંબઈના પ્રેક્ષકોનો. આથી તેઓ આવી રહ્યા છે તેમનું નાટક લઈને બોરીવલીના પ્રબોધન ઠાકરે હૉલમાં. આ નાટક પરથી ગુજરાતી ફિલ્મ પણ હવે બનવાની છે. ૧૪ ફેબ્રુઆરીએ પ્રબોધન ઠાકરે બોરીવલીમાં ‘બૈરાઓનો બાહુબલી’ રજૂ થશે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST