Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટને સલમાનની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

કૅટને સલમાનની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

16 October, 2011 07:47 PM IST |

કૅટને સલમાનની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

કૅટને સલમાનની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ






કૅટરિનાને ચિંતા હતી કે એક વખત કોઈની સાથે સંબંધ ખરાબ થાય પછી ક્યારેય તેની સાથેના વ્યવહારમાં નરમ ન થનારા એક્સ-બૉયફ્રેન્ડ સલમાન સાથે પોતાની મિત્રતા તો હતી જ, પણ તેનો વર્તાવ શૂટિંગના આ લાંબા શેડ્યુલ દરમ્યાન પોતાના તરફ કેવો રહેશે? જોકે સલમાને કૅટરિનાને અમુક પ્રકારની ટ્રીટમેન્ટ મળી જ રહે એ માટે આખા સ્ટાફને કહી દીધું છે. આ ઉપરાંત તે પહેલાં જેટલો જ કૅટ માટે રક્ષણાત્મક પણ છે. આ કારણે જ બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી ઘણી સારી રહી છે.


જોકે ફિલ્મનું ઘણું શૂટિંગ રાતના સમયે કરવાનું રહે છે. સલમાનને રાતના શેડ્યુલ માટે કોઈ પ્રૉબ્લેમ નથી હોતો, પણ કૅટરિનાને અમુક મુશ્કેલીઓ હોવાને લીધે સલમાને તેને ડબ્લિનની નાઇટ લાઇફ બતાવવાનું નક્કી કર્યું છે. આ કારણે જ તેઓ ઘણી વખત ડબ્લિનની નાઇટ-ક્લબ્સની મુલાકાત લેવા જાય છે.


તેના માટેની આ ટ્રીટમેન્ટ વિશે કૅટરિના કહે છે, ‘અમારી વચ્ચે દુશ્મની જ ક્યારે હતી? સલમાન ત્યારે પણ મારી મદદે હતો અને અત્યારે પણ છે જ.’ Whatsapp-channel Whatsapp-channel

16 October, 2011 07:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK