Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?

રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?

06 August, 2020 12:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?

રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?


સલમાન ખાનની ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને 2021ની 26 જાન્યુઆરી દરમ્યાન રિલીઝ કરવામાં આવશે એવી શક્યતા છે. ફિલ્મનું હજી થોડુંઘણું કામ બાકી છે. લૉકડાઉનને કારણે શૂટિંગ અટકી પડ્યું છે. એથી જ્યારે સ્થિતિ સુધરી જશે તો સલમાન સૌપ્રથમ આ ફિલ્મનું બાકી રહેલું કામ પૂરું કરશે. આ ફિલ્મને 2020ની ઈદમાં રિલીઝ કરવાની હતી. એથી હવે 2021માં રિલીઝ કરવામાં આવશે. સલમાન તેના પનવેલના ફાર્મહાઉસમાં છે. ઑક્ટોબર અથવા તો નવેમ્બરમાં તે કામ શરૂ કરી શકે છે. એથી ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને રિલીઝ કરવા માટે તેમની પાસે પૂરતો સમય છે. આમ છતાં જો રિપબ્લિક ડેમાં ફિલ્મને રિલીઝ ન કરી શક્યા તો પછી સલમાન ફરી ઈદ પર એને રિલીઝ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2020 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK