રણવીર સિંહે પિતા સાથે શૅર કરી આ તસવીર, ફૅશન પાછળ છે આ સીક્રેટ

Published: Jun 16, 2019, 15:31 IST | મુંબઈ

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ સોશિયલ મીડિયા પર પોતાના પિતા Jagjit Singh Bhavnaniનો એક રસપ્રદ ફોટો શૅર કરીને એણે Happy Father's Day વિશ કર્યું છે.

રણવીર સિંહ પિતા સાથે
રણવીર સિંહ પિતા સાથે

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ સોશિયલ મીડિયા પર પોતાના પિતા Jagjit Singh Bhavnaniનો એક રસપ્રદ ફોટો શૅર કરીને એણે Happy Father's Day વિશ કર્યું છે. આજે ઈન્ટરનેશનલ ફાધર્સ ડે છે. રણવીર સિંહે આ પ્રસંગે તેમના પિતાને શુભેચ્છા આપી છે.

father

રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પિતાની એક તસવીર શૅર કરી છે જેમાં રણવીર સિંહે લખ્યું છે, 'હવે તમે જાણો છો' એ સિવાય આ ફોટોમાં રણવીરે ઘણા લોકોને ટેગ પણ કર્યા છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે તે તેના પિતાને ખૂબ પ્રેમ કરે છે.

 
 
 
View this post on Instagram

well, now you Know .... 👨🏻‍🚀 #og #hypebeast #happyfathersday #iloveyoupapa

A post shared by Ranveer Singh (@ranveersingh) onJun 15, 2019 at 4:48pm PDT

રણવીર સિંહના પિતાએ આ અવસર પર એક ચમકદાર ગોલ્ડન રંગની જેકેટ પહેરી રાખી છે. જેની ઝીપ ચેસ્ટ સુધી ખુલી છે. આ ફોટો એમના યુવાનીની છે. રણવીર સિંહના પિતાની મૂંછ એમના પણ શોભી ઉઠે છે. રણવીર સિંહ પણ મૂંછ રાખવા પર પિતા જેવા જ નજર આવે છે. રણવીર સિંહનો કોટ આ વાતનો ઈશારો કરે છે કે એમણે ફૅશન સ્ટેટમેન્ટ પોતાના પિતા પાસેથી જ શીખી છે.

આ પણ વાંચો : India Vs Pakistan: મેચની રાહમાં ટીવી સ્ક્રીનની સામે બેસી ગયા છે શાહરૂખ ખાન

રણવીર સિંહ હાલ લંડનમાં છે અને એમની આગીમી ફિલ્મ ‘83’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર સિવાય એમની પત્ની દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ 1983માં ભારતના વર્લ્ડ કપ જીતવાની વાર્તા પર આધારિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK