Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે ફોટો શૅર કરીને રણદીપે કહ્યું...

હૉલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે ફોટો શૅર કરીને રણદીપે કહ્યું...

16 March, 2020 12:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે ફોટો શૅર કરીને રણદીપે કહ્યું...

રણદીપ હૂડાએ શૅર કરેલ તસવીર

રણદીપ હૂડાએ શૅર કરેલ તસવીર


રણદીપ હૂડાએ હૉલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથેનો ‘એક્સ્ટ્રેક્શન’નો એક સીન શૅર કરીને જણાવ્યું હતું કે કોણ સૌથી વધુ શક્તિશાળી છે. ‘થોર’નો હથોડો કે પછી અઢી કિલોનો હાથ. આ બન્ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘એક્સ્ટ્રેક્શન’માં જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં કરવામાં આવ્યું હતું. રણદીપ આ ફિલ્મની હિન્દી ડબિંગ કરી રહ્યો હતો. તેની પાછળ આ ફિલ્મનો જ એક સીન દેખાઈ રહ્યો છે. એ દૃશ્યમાં બન્ને ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યા છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રણદીપે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘એક્સ્ટ્રેક્શન’ની હિન્દી ડબિંગ કરી રહ્યો છું. ‘થોર’ કા હથોડા યા ઢાઈ કિલો કા હાથ.’

રણદીપે આ ટ્વીટ ડિલીટ પણ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK