Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આવે છે બિગ બૉસ ગુજરાતી?

આવે છે બિગ બૉસ ગુજરાતી?

12 August, 2019 07:44 AM IST | રાજકોટ

આવે છે બિગ બૉસ ગુજરાતી?

બિગ બૉસ

બિગ બૉસ


હિન્દી ઉપરાંત કન્નડ, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ અને મલયાલમ મળી કુલ ૬ રીજનલ લૅન્ગ્વેજમાં જબરદસ્ત લોકચાહના મેળવ્યા પછી હવે ‘બિગ બૉસ’ની ગુજરાતી એડિશન માટે વિચારણા ચાલી રહી છે. ગુજરાતીઓની વધતીજતી પૉપ્યુલરિટીને ધ્યાનમાં રાખીને આ દિશામાં વિચારવામાં આવી રહ્યું છે. હિન્દી અને અન્ય રીજનલ લૅન્ગ્વેજ માટે ૯૦થી ૧૧૨ દિવસનું ફૉર્મેટ રાખવામાં આવે છે, પણ શક્યતા એ છે કે શોનું ગુજરાતીકરણ કરવામાં આવે તો એના દિવસ ઘટાડવામાં આવે.

આ પણ વાંચો : નચ બલિયે 9ના એક્સ કપલ વિશાલ અને મધુરિમા પર કેમ ભડક્યો ગોવિંદા?



શો ગુજરાતી ઑડિયન્સમાં કેવો પૉપ્યુલર થઈ શકે અને શોથી રેવન્યુ કેવી જનરેટ થાય એનો સર્વે થયા પછી શોના ગુજરાતીકરણ પર વધુ વિચાર કરવામાં આવશે, પણ અત્યારના તબક્કે એટલું નક્કી છે કે વહેલા-મોડા આ શોની ગુજરાતી એડિશન આવે એવી પૂરતી સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 07:44 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK