Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોની રાઝદાન અભિનિત નાટકનું હવે ફિલ્મમાં રૂપાંતર ઝી ફાઇવ પર જોવા મળશે

સોની રાઝદાન અભિનિત નાટકનું હવે ફિલ્મમાં રૂપાંતર ઝી ફાઇવ પર જોવા મળશે

10 October, 2019 02:47 PM IST | અમદાવાદ
પાર્થ દવે

સોની રાઝદાન અભિનિત નાટકનું હવે ફિલ્મમાં રૂપાંતર ઝી ફાઇવ પર જોવા મળશે

સોની રાઝદાન

સોની રાઝદાન


નાટ્ય-લેખક તથા ડિરેક્ટર મહેશ દત્તાનીના નાટક ‘વેર ડિડ આઇ લીવ માય પર્દાહ’ પરથી ફિલ્મ બનશે જે ઝી ગ્રુપના ઝી ફાઇવ વેબ-પ્લૅટફૉર્મ પર રજૂ થશે. 100 મંકીસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ સિને-પ્લે માટે સ્વરા ભાસ્કર, દિવ્યા દત્તા તથા સુનીલ પલવાલ સહિતના કલાકારો શૂટિંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : દિશા પટણીને લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહી છે એકતા કપૂર



‘વેર ડિડ આઇ લીવ માય પર્દાહ’ નાટક ૨૦૧૨માં મહેશ દત્તાનીએ લખ્યું છે અને એ ઘણાં શહેરમાં ભજવાયું છે. આ નાટકમાં દેશની આઝાદી પહેલાંની તથા સ્વતંત્રતા પછીની વાત કરવામાં આવી છે. એક સમયે આ નાટક પર સોની રાઝદાન, નેહા દુબે, સિદ મક્કર તથા લિલેટ દુબે પર્ફોર્મ કરતાં હતાં. હવે જોવું રસપ્રદ રહેશે કે એને સિને-પ્લેનું રૂપ આપતાં એમાં સ્વરા ભાસ્કર, દિવ્યા દત્તા અને સુનીલ પલવાલ કેવું કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 02:47 PM IST | અમદાવાદ | પાર્થ દવે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK