Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિશા પટણીને લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહી છે એકતા કપૂર

દિશા પટણીને લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહી છે એકતા કપૂર

10 October, 2019 02:08 PM IST | મુંબઈ

દિશા પટણીને લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહી છે એકતા કપૂર

દિશા પટણી

દિશા પટણી


‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ એકતા કપૂર હવે દિશા પટણીને લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહી છે. યુવાનો અને બાળકોમાં ટાઇગર શ્રોફ જેમ ફૅમસ છે એમ જ હિરોઇમાં દિશા પટણી ફૅમસ છે. આથી જ એકતાએ તેની આગામી ફિલ્મ માટે તેને સાઇન કરી છે.

આ પણ વાંચો : જાણો કેવી એક્ટ્રેસથી ખૂબ જ ગુસ્સે થાય છે તાપસી પન્નુ



આ વિશે વધુ જણાવતાં એકતાએ કહ્યું હતું કે ‘યુવાનોમાં દિશા ખૂબ જ ફૅમસ છે અને આ રોલમાં એના કરતાં અન્ય કોઈ હિરોઇન બંધબેસતી મને નથી લાગતી. તેના ઇનોસન્ટ ચહેરાની પાછળની તેની વાઇલ્ડ સાઇડને હું એક્સપ્લોર કરીશ. આ ફિલ્મની સ્ટોરી દિશાની આસપાસ ફરશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 02:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK