Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નચ બલિયેની જોડીને દબંગ 3માં સ્પેશ્યલ સૉન્ગ આપશે સલમાન?

નચ બલિયેની જોડીને દબંગ 3માં સ્પેશ્યલ સૉન્ગ આપશે સલમાન?

09 August, 2019 11:32 AM IST | મુંબઈ

નચ બલિયેની જોડીને દબંગ 3માં સ્પેશ્યલ સૉન્ગ આપશે સલમાન?

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘દબંગ 3’માં ‘નચ બલિયે’ની જોડીને એક સ્પેશ્યલ ગીતની ઑફર કરશે એવી ચર્ચા ચાલી રહી છે. સલમાનની ફિલ્મનું શૂટિંગ જોરશોરમાં ચાલી રહ્યું છે. તેમ જ તેનું પ્રોડક્શન-હાઉસ ‘નચ બલિયે’ની નવમી સીઝનને પ્રોડ્યુસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : હૃતિકના નાના અને ફિલ્મમેકર જે. ઓમ પ્રકાશનું અવસાન



‘દબંગ’નું ગીત ‘મુન્ની બદનામ હુઈ’ અને ‘દબંગ 2’નું ગીત ‘ફૅવિકોલ સે’ ખૂબ જ હિટ રહ્યું હતું. ‘દબંગ 3’માં પણ એક સ્પેશ્યલ સૉન્ગ છે. ‘નચ બલિયે ૯’ની જોડી ટ્રોફી જીતવાની સાથે ફિલ્મમાં એક ગીતમાં કામ કરવાનો ચાન્સ પણ મેળવશે એવી ચર્ચા ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 11:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK