Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

05 March, 2019 09:22 AM IST |

અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

‘મલંગ’

‘મલંગ’


અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, કુણાલ ખેમુ અને દિશા પટણી ‘મલંગ’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મને મોહિત સૂરી ડિરેક્ટ કરશે. ફિલ્મને ભૂષણ કુમાર અને લવ રંજન પ્રોડ્યુસ કરવાના છે. ‘આશિકી ૨’ બાદ મોહિત સૂરી, આદિત્ય અને ભૂષણ કુમાર ફરીથી આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ મહિનાથી ફિલ્મનું શૂટિંગ મૉરિશ્યસ અને ગોવામાં શરૂ કરવામાં આવશે. આ એક રોમૅન્સ, ઍક્શન અને થિþલરથી ભરપૂર ફિલ્મ હશે. આ ફિલ્મને ૨૦૨૦ના વૅલેન્ટાઇન્સ ડે પર રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 09:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK