Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રઈસના ડિરેક્ટરની મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન

રઈસના ડિરેક્ટરની મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન

20 June, 2019 10:29 AM IST |

રઈસના ડિરેક્ટરની મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન

મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન

મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન


શાહરુખ ખાનની ‘રઈસ’ને ડિરેક્ટ કરનાર રાહુલ ધોળકિયાની આગામી ફિલ્મમાં હવે ક્રિતી સૅનન જોવા મળશે. ‘બરેલી કી બરફી’ અને ‘લુકા છુપી’ જેવી ફિલ્મો આપ્યા બાદ ક્રિતી હાલમાં ‘હાઉસફુલ 4’, ‘અર્જુન પટિયાલા’ અને ‘પાનીપત’માં વ્યસ્ત છે. રાહુલ ધોળકિયાની આ મહિલાપ્રધાન ફિલ્મ છે જેમાં ક્રિતી લીડ રોલમાં છે.

આ વિશે પૂછતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી મહિલાપ્રધાન ફિલ્મની શોધમાં હતી અને આ ફિલ્મમાં એક કમર્શિયલ ફિલ્મના પણ દરેક ગુણ છે. આ એક એન્ટરટેઇનિંગ ફિલ્મ છે અને દર્શકો સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થશે. આ ફિલ્મમાં હું મીડિયા પ્રોફેશનલનું પાત્ર ભજવી રહી છું અને એનું રિસર્ચ શરૂ પણ કરી દીધું છે. આ ફિલ્મની શરૂઆત હું ઑગસ્ટમાં કરીશ.’



આ પણ વાંચો: ઢોલ અને શરણાઈ સાથે વાજતેગાજતે 'મોન્ટુની બિટ્ટુ' નો લોગો રિલીઝ


 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 10:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK