Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શાકા લાકા બૂમ બૂમનો સંજુ હૉરર-થ્રિલર શો લાલ ઇશ્કમાં

શાકા લાકા બૂમ બૂમનો સંજુ હૉરર-થ્રિલર શો લાલ ઇશ્કમાં

09 October, 2019 12:09 PM IST | અમદાવાદ

શાકા લાકા બૂમ બૂમનો સંજુ હૉરર-થ્રિલર શો લાલ ઇશ્કમાં

કિંશુક વૈદ્ય

કિંશુક વૈદ્ય


ઝી ગ્રુપની ચૅનલ ‘એન્ડ ટીવી’ પર ચાલી રહેલી રોમૅન્ટિક હૉરર ટેલિવિઝન સિરીઝ ‘લાલ ઇશ્ક’માં કિંશુક વૈદ્ય દેખાશે. કિંશુક વૈદ્ય એટલે એ જ અભિનેતા જે ૧૭ વર્ષ પહેલાં આવતી અને બાળકોમાં અત્યંત જાણીતી થયેલી સિરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’નો મુખ્ય પાત્ર સંજુ બનેલો.

sanju



ત્યાર પછી કિંશુકે યે હૈ આશિકી, પ્યાર તુને ક્યા કિયા, વો અપના સા, કર્ણ સંગિની અને જાત ન પૂછો પ્રેમ કી સહિતની સિરિયલ્સ કરી. હવે તે હૉરર થ્રિલર ‘લાલ ઇશ્ક’માં દેખાશે.


આ પણ વાંચો : જલદી મોટા થવું છે પ્રીતિને

આ સુપરનૅચરલ શોમાં દર એપિસોડદીઠ નવાં-નવાં પાત્રો જોવા મળે છે, જેમાં કિંશુક વૈદ્ય દેખાશે. તેની સાથે નાગીન 2, સસુરાલ સિમરન કા, કૌન હૈ કસૌટી ઝિંદગી કી સિરિયલમાં દેખાયેલી મોનિકા શર્મા હશે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 12:09 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK