Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 11: ટાઇગર શ્રૉફનો ડાન્સ જોઈને ચોંક્યા બચ્ચન પણ, કરી આ કોમેન્ટ

KBC 11: ટાઇગર શ્રૉફનો ડાન્સ જોઈને ચોંક્યા બચ્ચન પણ, કરી આ કોમેન્ટ

05 November, 2019 08:13 PM IST | Mumbai Desk

KBC 11: ટાઇગર શ્રૉફનો ડાન્સ જોઈને ચોંક્યા બચ્ચન પણ, કરી આ કોમેન્ટ

KBC 11: ટાઇગર શ્રૉફનો ડાન્સ જોઈને ચોંક્યા બચ્ચન પણ, કરી આ કોમેન્ટ


સોની ટીવી પર આવતો ગેમ રિયાલિટી શૉ કેન બનેગા કરોડપતિ 11માં એક પેટ પકડીને હસાવનારી ઘટના થતી જોવા મળી છે. એક વીડિયો સાથે જોડાયેલા સવાલમાં જ્યારે સ્ક્રીનમાં ટાઇગર શ્રૉફનો સુંદર ડાન્સ બતાવવામાં આવ્યો જેને જોઈને બિગબી પોતે પણ ચોંકી ગયા.

છેલ્લા દિવસે કેબીસી શૉની હૉટસીટમાં રાજસ્થાનથી આવેલી પંકજ મહેશ્વરીએ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સૌથી પહેલા જવાબ આપીને બિરાજમાન થયા. રમતમાં પંકજ જ્યારે 40,000ના સવાલ પર પહોંચ્યો તો તેની સાથે એક વીડિયો સાથે જોડાયેલો સવાલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં વર્ષ 2017માં આવેલી ટાઈગર શ્રૉફ અને જેકલીન ફર્નાન્ડિસના બીટ પે બ્યૂટિ ડાન્સ બતાવવામાં આવ્યો હતો. પંકજને સવાલ કરવામાં આવ્યો કઈ સૂપરહીરો ફિલ્મ છે.



થોડી વાર સુધી ગીત જોયા પથી અમિતાભ બચ્ચન ચોંકી ગયા. બિગબીએ શૉક થઈને કહ્યું, તેમના હાડકાં-પાંસળીઓ હોય છે કે નહીં, અદ્ભુત. પંકજે આ સવાલનો જવાબ કોઇપણ મુશ્કેલી વગર 40,000 રૂપિયા જીતી લીધા.



જવાબ આપતાં પંકજે બિગબીને યાદ અપાવ્યું કે કેવી રીતે અમિતાભ બચ્ચનને જ્યારે બીટ પે બ્યૂટિનો અર્થ 2017ના એક એપિસોડમાં કોન્ટેસ્ટન્ટે કહ્યું હતું. તેના પછી સ્ટેજ પર બિગબીનો એક ફ્લેશબૅક વીડિયો ચલાવવામાં આવ્યો જેમાં તે લોકોને પૂછી રહ્યા હતાં કે બીટ પર બ્યૂટિ શું હોય છે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

સારું પ્રદર્શન કરતાં રાજસ્થાનથી આવ્યા પંકજે સોમવારે પીરા 3,60,000 રૂપિયાની રકમ જીતી લીધી છે, પણ બઝર વાગવાને કારણે પંકજ આજે પોતાની રમત ચાલું રાખશે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 08:13 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK