Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં કૈલાસા

પાકિસ્તાનમાં કૈલાસા

18 April, 2012 05:41 AM IST |

પાકિસ્તાનમાં કૈલાસા

પાકિસ્તાનમાં કૈલાસા


kailash-kherપાકિસ્તાનની સંગીતપ્રેમી જનતાએ આ બૅન્ડના લાઇવ-પફોર્ર્મન્સને આપેલો પ્રતિસાદ કૈલાશ ખેરે એક ઇન્ટરવ્યુમાં યાદગાર ગણાવ્યો છે. જોકે તેમનો આ શો કરાચી એક જ શહેરમાં થઈ શક્યો હતો. તેઓ લાહોરમાં પણ પફોર્ર્મન્સ આપવાના હતા. આ કૉન્સર્ટ આયોજકો પાસે પૂરતી પરમિશન ન હોવાથી કૅન્સલ કરવામાં આવી હતી. કૈલાશ ખેરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે જ્યાં ગયા ત્યાં પ્રેમ અને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલામતીની વ્યવસ્થા પણ સારી હતી. શોમાં આવેલું ક્રાઉડ પણ સંગીતપ્રેમી હતું.’

 



‘કૈલાસા’ના ‘તેરી દીવાની...’, ‘સૈંયા...’, ‘મૈં તો તેરે પ્યાર મૈં...’ અને ‘છાપ તિલક...’ જેવાં ગીતો ઘણાં પ્રચલિત થયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2012 05:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK