ઈમરાન ખાનના લગ્ન પર ચોંકાવનારો ખુલાસો, પત્ની સાથે સારા નથી સંબંધો

Published: Sep 26, 2019, 18:09 IST | મુંબઈ

આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનના લગ્ન પર મોટો ખુલાસો થયો છે. પત્ની અવંતિકા સાથે તેના સંબંધો સારા નથી.

ઈમરાન ખાનના લગ્ન પર ચોંકાવનારો ખુલાસો
ઈમરાન ખાનના લગ્ન પર ચોંકાવનારો ખુલાસો

ઈમરાન ખાન અને અવંતિકા મલિક લાંબા સમયથી અલગ રહે છે. અવંતિકાએ પોતાની દીકરી ઈમારા સાથે ઘર છોડી દીધું છે. જો કે અવંતિકાની માતા વંદના મલિકે હાલમાં જ કહ્યું હતું કે દરેક પરિવારમાં ઝઘડો થાય છે. બંને અલગ નહીં થાય. હવે હાલના રિપોર્ટમાં કપલના નજીકના સૂત્રોએ કહ્યું છે કે ઈમરાન ખાન અને અવંતિકાના અલગ હોવાનું કારણ રોજ-રોજના ઝઘડા છે. બંનેનું ઘર લડવાનું પ્લેટફોર્મ બની ગયું હતું.

ઈમરાનને નથી મળતી ફિલ્મો
પિંકવિલાના રિપોર્ટ અનુસાર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન અને અવંતિકાના લગ્ન મુશ્કેલીમાં છે. સૂત્રએ જણાવ્યું કે એક એક્ટરના રૂપમાં ઈમરાનની કિસ્મતે વધારે સાથ ન આપ્યો. કટી બટ્ટીની અસફળતા બાદ ફિલ્મોનું ઑફર આવવાની બંધ થઈ ગઈ. ઈમરાન ખાને નિર્દેશક બનવા ઈચ્છયું તો તેઓ એક શૉર્ટ ફિલ્મ 2.0 બનાવી શક્યા. સૂત્રોના પ્રમાણે નિષ્ફળતા બાદ ઈમરાન ચિડચિડિયા થઈ ગયા. તેમને નાની નાની વાત પર ગુસ્સો આવવા લાગ્યો. ઘરની પૈસાની તમામ બચત ખતમ થઈ ગયું. જે બાદ અવંતિકાએ પોતાના પરિવારની મદદ માંગી.

View this post on Instagram

Look, we made that @imrankhan!! 🙌🏼🙌🏼 all around!! #goodjobus (📷: @cykadelic) @pausefashion.in

A post shared by Avantika Malik (@avantikamalik18) onDec 18, 2017 at 11:37pm PST

રોજ-રોજ થતો હતો ઝઘડો
રિપોર્ટ પ્રમાણે ઘરની સ્થિતિ બગડ્યા બાદ ઈમરાન ખાન અને અવંતિકામાં રોજ ઝઘડા થવા લાગ્યા. અવંતિકાને લાગ્યું કે તેનો અસર દીકરી પર પડશે. અવંતિકાએ પરિવાર પાસેથી મદદ માંગી. પરિવારે પણ કાઉન્સેલિંગની કોશિશ કરી પરંતુ બધું એઅસર સાબિત થયું. અવંતિકા પોતાના ઘરે જતી રહી. બંનેએ છૂટાછેડા નથી લીધા. પરંતુ અલગ રહે છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન અને અવંતિકાના લગ્ન મુશ્કેલીમાં છે. સૂત્રએ જણાવ્યું કે એક એક્ટરના રૂપમાં ઈમરાનની કિસ્મતે વધારે સાથ ન આપ્યો. કટી બટ્ટીની અસફળતા બાદ ફિલ્મોનું ઑફર આવવાની બંધ થઈ ગઈ. ઈમરાન ખાને નિર્દેશક બનવા ઈચ્છયું તો તેઓ એક શૉર્ટ ફિલ્મ 2.0 બનાવી શક્યા. સૂત્રોના પ્રમાણે નિષ્ફળતા બાદ ઈમરાન ચિડચિડિયા થઈ ગયા. તેમને નાની નાની વાત પર ગુસ્સો આવવા લાગ્યો. ઘરની પૈસાની તમામ બચત ખતમ થઈ ગયું. જે બાદ અવંતિકાએ પોતાના પરિવારની મદદ માંગી.

રોજ-રોજ થતો હતો ઝઘડો
રિપોર્ટ પ્રમાણે ઘરની સ્થિતિ બગડ્યા બાદ ઈમરાન ખાન અને અવંતિકામાં રોજ ઝઘડા થવા લાગ્યા. અવંતિકાને લાગ્યું કે તેનો અસર દીકરી પર પડશે. અવંતિકાએ પરિવાર પાસેથી મદદ માંગી. પરિવારે પણ કાઉન્સેલિંગની કોશિશ કરી પરંતુ બધું એઅસર સાબિત થયું. અવંતિકા પોતાના ઘરે જતી રહી. બંનેએ છૂટાછેડા નથી લીધા. પરંતુ અલગ રહે છે.

આ પણ જુઓઃ Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

Loading...
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK