Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

Sep 26, 2019, 17:34 IST
  • છૈયા છૈયા ગર્લ આ ઈવેન્ટમાં ઘણી સુંદર દેખાઈ રહી છે અને કૅમેરા સામે સુંદર પોઝ આપી ફૅન્સના દિલ જીતી રહી છે.

    છૈયા છૈયા ગર્લ આ ઈવેન્ટમાં ઘણી સુંદર દેખાઈ રહી છે અને કૅમેરા સામે સુંદર પોઝ આપી ફૅન્સના દિલ જીતી રહી છે.

    1/11
  • સારા અલી ખાને આ ઈવેન્ટમાં બ્લેક કલરનો સુંદર ગાઉન પહેર્યો હતો અને લોકોની નજર ફક્ત સારા પર જ હતી. 

    સારા અલી ખાને આ ઈવેન્ટમાં બ્લેક કલરનો સુંદર ગાઉન પહેર્યો હતો અને લોકોની નજર ફક્ત સારા પર જ હતી. 

    2/11
  • સિલ્વર કલરના શિમરી ગાઉનમાં સની લિયોનીનો લૂક ઘણો ગોર્જિયસ નજર આવી રહ્યો હતો. 

    સિલ્વર કલરના શિમરી ગાઉનમાં સની લિયોનીનો લૂક ઘણો ગોર્જિયસ નજર આવી રહ્યો હતો. 

    3/11
  • અમ્રિતા અરોરાની વાત જ નિરાળી છે. જુઓ આ ડ્રેસમાં ઘણી બ્યૂટિફૂલ દેખાઈ રહી છે. 

    અમ્રિતા અરોરાની વાત જ નિરાળી છે. જુઓ આ ડ્રેસમાં ઘણી બ્યૂટિફૂલ દેખાઈ રહી છે. 

    4/11
  • ફિલ્મ રાઝી એક્ટ્રેસ આલિયા ભટ્ટ ગોલ્ડર શિમરી ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી અને સાથે બધાની નજર એણે કરેલી બ્લેક નેઈલ પેન્ટ પર હતી. 

    ફિલ્મ રાઝી એક્ટ્રેસ આલિયા ભટ્ટ ગોલ્ડર શિમરી ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી અને સાથે બધાની નજર એણે કરેલી બ્લેક નેઈલ પેન્ટ પર હતી. 

    5/11
  • આ ઈવેન્ટમાં શિલ્પા શેટ્ટી ઝગમગી ઉઠી હતી. આમ તો શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલામાં ઘણી ફિટ રહે છે. હવે ફિલ્મ નિકમ્મા સાથે બૉલીવુડમાં પાછી ફરવા માટે તૈયાર છે.

    આ ઈવેન્ટમાં શિલ્પા શેટ્ટી ઝગમગી ઉઠી હતી. આમ તો શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલામાં ઘણી ફિટ રહે છે. હવે ફિલ્મ નિકમ્મા સાથે બૉલીવુડમાં પાછી ફરવા માટે તૈયાર છે.

    6/11
  • આ સેરેમનીમાં ક્રિતી સેનન પિન્ક કલરના ડ્રેસમાં ગુલાબની જેમ ખીલી રહી છે.

    આ સેરેમનીમાં ક્રિતી સેનન પિન્ક કલરના ડ્રેસમાં ગુલાબની જેમ ખીલી રહી છે.

    7/11
  • રાધિકા આપ્ટે આ બ્લેક ડ્રેસમાં ઘણી સેક્સી લાગી રહી છે. છેલ્લે રાધિકા સેક્રેડ ગેમ્સ વેબ-સિરીઝમાં જોવા મળી હતી.

    રાધિકા આપ્ટે આ બ્લેક ડ્રેસમાં ઘણી સેક્સી લાગી રહી છે. છેલ્લે રાધિકા સેક્રેડ ગેમ્સ વેબ-સિરીઝમાં જોવા મળી હતી.

    8/11
  • ફૅશનની વાત કરીએ તો રિચા ચઢ્ઢા પાછળ કેમ રહે. મલ્ટી કલરના શોર્ટ ડ્રેસમાં ઘણી યૂનિક લાગી રહી છે.

    ફૅશનની વાત કરીએ તો રિચા ચઢ્ઢા પાછળ કેમ રહે. મલ્ટી કલરના શોર્ટ ડ્રેસમાં ઘણી યૂનિક લાગી રહી છે.

    9/11
  • ભૂમિ પેડણેકર આ ડ્રેસમાં એકદમ પરી જેવી દેખાઈ રહી છે. પાપારાઝી સામે પોઝ આપતી દેખાઈ રહી છે અને એની લિપસ્ટીક ફૅનને આકર્ષિત કરી રહી છે.

    ભૂમિ પેડણેકર આ ડ્રેસમાં એકદમ પરી જેવી દેખાઈ રહી છે. પાપારાઝી સામે પોઝ આપતી દેખાઈ રહી છે અને એની લિપસ્ટીક ફૅનને આકર્ષિત કરી રહી છે.

    10/11
  • એક્ટ્રેસ કલ્કિ કોચલીન પેસ્ટલ કલરના ટ્યૂલ ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી છે અને આ ડ્રેસ પર સાથે તેની જ્વેલરી ઘણી શોભી રહી છે.

    એક્ટ્રેસ કલ્કિ કોચલીન પેસ્ટલ કલરના ટ્યૂલ ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી છે અને આ ડ્રેસ પર સાથે તેની જ્વેલરી ઘણી શોભી રહી છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK