બીચ-ટાઇમ

Published: 21st February, 2021 14:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઇલિઆના ડિક્રુઝ આંદામાનમાં વેકેશન પસાર કરી રહી છે

ઇલિઆના ડિક્રુઝ
ઇલિઆના ડિક્રુઝ

ઇલિઆના ડિક્રુઝ આંદામાનમાં વેકેશન પસાર કરી રહી છે. તેણે બિકિની પહેરેલો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેની પાછળ ગ્રીનરી જોવા મળી રહી છે. ઇલિઆના ‘અનફેર ઍન લવલી’ ફિલ્મમાં જોવા મળવાની છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે ગોરી સ્કિનને લઈને આપણા દેશના લોકોમાં કેટલું આકર્ષણ છે. ફિલ્મમાં તેની સાથે રણદીપ હૂડા પણ દેખાશે. પોતાની ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇલિઆનાએ કૅપ્શન આપી હતી, ‘ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે હું મારી જાતને લઈને ચોક્કસ નથી હોતી. આમ છતાં એ વખતે બેબી સ્ટેપ્સની સાથે આગળ વધુ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK