Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇલિયાનાની આ તસવીરે ચાહકોને કર્યા ઘેલા, જુઓ શું છે ખાસ...

ઇલિયાનાની આ તસવીરે ચાહકોને કર્યા ઘેલા, જુઓ શું છે ખાસ...

22 October, 2019 10:03 AM IST | મુંબઈ

ઇલિયાનાની આ તસવીરે ચાહકોને કર્યા ઘેલા, જુઓ શું છે ખાસ...

ઇલિયાના ડીક્રૂઝ

ઇલિયાના ડીક્રૂઝ


પાગલપંતીમાં જોવા મળનારી અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેનારી ઈલિયાના આ વખતે પણ પોતાના લૂકને લઈને ચર્ચામાં છે. ઇલિયાનાએ બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપમાં નજર આવી રહી છે અને તેનો આ ફોટો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.




ફોટોમાં ઇલિયાના ગ્લાસ વિંડોની પાસે ઉભી છે અને તેમણે બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપ પહેર્યું છે. સાથે જ ઈન્જિયન લુકના ઈયર રિંગ્સ પહેરીને તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. સાથે જ ઇલિયાનાએ તસવીર પર કેપ્શન લખ્યું હતું, હું બેહદ ઉત્સાહિત થઈને બારીની બહાર જોઈ રહી હતી, જ્યારે અંદર રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા અને હું આ ગીતોમાં પોતે હાજર હોવા વિશે વિચારી રહી હતી.


 
 
 
View this post on Instagram

How I eye everyone else’s plate at restaurants ? - - - ? @rohanshrestha ?

A post shared by Ileana D'Cruz (@ileana_official) onSep 25, 2019 at 2:21am PDT


આ તસવીરને 5 લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને લોકો આ ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમના વખાણ કરી રહ્યા છે. જો ઇલિયાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ પાગલપંતીમાં નજર આવવાની છે. જે 22 નવેમ્બરે રીલિઝ થશે.


આ પણ જુઓઃ જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

ફિલ્મમાં ઇલિયાના સાથે અનેક સ્ટાર છે, જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, સૌભર શુક્લા અને ઉર્વશી રૌતોલા જેવા કલાકારો સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 10:03 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK