જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

Updated: Oct 21, 2019, 10:21 IST | Falguni Lakhani
  • કિંજલ એક જાણીતી જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં પિંક લહેંગા અને સિલ્વર જ્વેલરીમાં જોવા મળી હતી.

    કિંજલ એક જાણીતી જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં પિંક લહેંગા અને સિલ્વર જ્વેલરીમાં જોવા મળી હતી.

    1/15
  • આ જાહેરાતમાં તેની સાથે કેટરિના કૈફ પણ હતી. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    આ જાહેરાતમાં તેની સાથે કેટરિના કૈફ પણ હતી. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    2/15
  • બ્લેક આઉટફિટમાં કિંજલ રાજપ્રિયા એરપોર્ટ પર જોવા મળી હતી.

    બ્લેક આઉટફિટમાં કિંજલ રાજપ્રિયા એરપોર્ટ પર જોવા મળી હતી.

    3/15
  • બ્લ્યૂ આઉટફિટમાં કિંજલ રાજપ્રિયા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    બ્લ્યૂ આઉટફિટમાં કિંજલ રાજપ્રિયા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    4/15
  • કિંજલના આ લૂકનું તો શું કહેવું? બ્યુટી વિથ સિમ્પલિસિટી..

    કિંજલના આ લૂકનું તો શું કહેવું? બ્યુટી વિથ સિમ્પલિસિટી..

    5/15
  • નીલા ગગનની નીચે ખુબસૂરત કિંજલ

    નીલા ગગનની નીચે ખુબસૂરત કિંજલ

    6/15
  • કિંજલ આ આઉટફિટમાં એકદમ અલગ લાગી રહી છે.

    કિંજલ આ આઉટફિટમાં એકદમ અલગ લાગી રહી છે.

    7/15
  • જરા જુઓ કિંજલનો મસ્તીભર્યો અંદાજ

    જરા જુઓ કિંજલનો મસ્તીભર્યો અંદાજ

    8/15
  • સ્ટ્રેપ્ડ સ્લીવ્સ ડ્રેસ અને હેન્ડબેગ સાથે કિંજલ એકદમ ઈવેન્ટ રેડી લાગી રહી છે.

    સ્ટ્રેપ્ડ સ્લીવ્સ ડ્રેસ અને હેન્ડબેગ સાથે કિંજલ એકદમ ઈવેન્ટ રેડી લાગી રહી છે.

    9/15
  • કિંજલનું આ ફ્યુઝન આઉટફિટ અને લૂકવ એકદમ યુનિક છે.

    કિંજલનું આ ફ્યુઝન આઉટફિટ અને લૂકવ એકદમ યુનિક છે.

    10/15
  • વ્હાઈટ ટોપ, ડેનિમ અને ખુલ્લા વાળમાં કિંજલ એકદમ ગોર્જિયસ લાગી રહી છે.બ્

    વ્હાઈટ ટોપ, ડેનિમ અને ખુલ્લા વાળમાં કિંજલ એકદમ ગોર્જિયસ લાગી રહી છે.બ્

    11/15
  • બિંદી સાથે કિંજલનો ટ્રેડિશનલ અવતાર..

    બિંદી સાથે કિંજલનો ટ્રેડિશનલ અવતાર..

    12/15
  • વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ...કિંજલને તમામ આઉટફિટ્સ સારા લાગે છે.

    વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ...કિંજલને તમામ આઉટફિટ્સ સારા લાગે છે.

    13/15
  • કેટ આઈ ગ્લાસિસમાં કિંજલનો ફોર્મલ લૂક

    કેટ આઈ ગ્લાસિસમાં કિંજલનો ફોર્મલ લૂક

    14/15
  • વ્હાઈટ ટોપમાં કિંજલ રેવિશિંગ લાગી રહી છે.

    વ્હાઈટ ટોપમાં કિંજલ રેવિશિંગ લાગી રહી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

છેલ્લો દિવસ ફેમ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા હાલમાં જ એક જાણીતી બ્રાન્ડની એડમાં જોવા મળી છે. જેમાં તે ખૂબસુરત લાગી રહી છે. જુઓ તેના આવા જ કેટલાક

અંદાજ તસવીરોમાં..
તસવીર સૌજન્યઃ કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK