Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલનો ડાયલૉગ ગુંજી ઊઠ્યો: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા

સની દેઓલનો ડાયલૉગ ગુંજી ઊઠ્યો: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા

28 April, 2019 09:49 AM IST | રાજસ્થાન

સની દેઓલનો ડાયલૉગ ગુંજી ઊઠ્યો: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા

જબરદસ્ત - સની દેઓલ ગઈ કાલે અજમેરમાં લોકસભાના ઇલેક્શનનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. અજમેરની સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભગીરથ ચૌધરીને સપોર્ટ કરવા માટે તેઓ ગયા હતા.

જબરદસ્ત - સની દેઓલ ગઈ કાલે અજમેરમાં લોકસભાના ઇલેક્શનનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. અજમેરની સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભગીરથ ચૌધરીને સપોર્ટ કરવા માટે તેઓ ગયા હતા.


ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણી લડનાર સની દેઓલના પહેલા રોડ-શોમાં ‘ગદર’નો ડાયલૉગ ગુંજી ઊઠ્યો હતો અને એથી લોકોમાં જોશનો સંચાર થયો હતો. રાજસ્થાનના બાડમેરમાં આયોજિત રોડ-શોમાં સની દેઓલને જોવા અને તેમને સાંભળવા લોકોની ભીડ ઊમટી પડી હતી. લોકોએ તેમને ભેટસોગાદો આપી હતી. તેમણે હાથ દાખવીને લોકોનું અભીવાદન ઝીલ્યું હતું. સની દેઓલ ૨૩ એપ્રિલે બીજેપીમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો : હવે, સામ સામે ટકરાશે સલમાન અને અક્ષય, રણબીર 2020માં બ્રહ્માસ્ત્ર છોડશે



તેઓ પંજાબના ગુરુદાસપુરથી ચૂંટણી લડવાના છે. આ પ્રચાર દરમ્યાન બૅકગ્રાઉન્ડમાં તેમની ફિલ્મ ‘ગદર’નો ડાયલૉગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા’ વગાડવામાં આવી રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 09:49 AM IST | રાજસ્થાન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK