Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકલિન ફર્નાન્ડિસે રોહિત શેટ્ટીના વખાણ કરતા કહ્યું આ...

જૅકલિન ફર્નાન્ડિસે રોહિત શેટ્ટીના વખાણ કરતા કહ્યું આ...

04 November, 2020 02:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જૅકલિન ફર્નાન્ડિસે રોહિત શેટ્ટીના વખાણ કરતા કહ્યું આ...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બૉલીવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. રોહિત સાથે તે પહેલી વખત કામ કરવાની છે. જૅકલિને રોહિતના કામના વખાણ કર્યા હતા.

જૅકલિને કહ્યું કે, તમને એન્ટરટેઈન કરે, તમને હસાવે અને સારુ ફિલ કરાવે એવી ફિલ્મો બનાવવું સરળ નથી. આવી ફિલ્મોની વાત કરીએ તો રોહિત શેટ્ટીનું નામ પહેલુ આવે છે. હુ હંમેશા તેમની ફિલ્મ્સ જોઉ છુ અને તે પાછળ કેટલી મહેનત કરવી પડે છે એનાથી પણ હુ અવગત છું. રોહિત સાથે કામ કરવા માટે હું એક્સાઈટેડ છું.



કોરોના મહામારીને લીધે સંપૂર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામ અટકી પડ્યુ હતું. જોકે તબક્કાવાર કામકાજ શરૂ થતા જૅકલિન  બેક ટુ બેક શૂટિંગ કરી રહી છે. ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’ની શૂટિંગ બાદ ધર્મશાળા જશે, તેમ જ રણવિર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ અને તે પચી સલમાન ખાન સાથે ‘કીક 2’નું શૂટિંગ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK