બહુ ના વિચાર ફિલ્મનું હાર્ટ ટચિંગ સોંગ 'તારી ગમતી વાતો' રીલિઝ
બહુ ના વિચારનું વધુ એક ગીત રિલીઝ
ભવ્ય ગાંધીની આગામી ફિલ્મ બહુ ના વિચારનું વધુ એક ગીત રીલિઝ થયું છે. જેનું ટાઈટલ છે, 'તારી ગમતી વાતો.' માતા અને તેની સાથે વિતાવેલી મસ્ત મજાની પળોને યાદ અપાવે એવું આ ગીત છે. તમે પણ સાંભળો...
તારી ગમતી વાતો ગીતને તુષાર શુક્લએ લખ્યું છે. જ્યારે કુશાલ ચોક્સીએ કંપોઝ કર્યું છે અને અવાજ પણ કુશાલ ચોક્સીનો જ છે. ગીત ખૂબ જ ઈમોશનલ અને હાર્ટ ટચિંગ છે.
આ પણ વાંચોઃ જાણો કેમ ભવ્યએ નવ ફિલ્મ રિજેક્ટ કર્યા પછી બહુ ના વિચાર સાઇન કરી?
ADVERTISEMENT
ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલાની આ ફિલ્મ ત્રીજી મેએ રીલિઝ થવાની છે. પપ્પા તમને નહીં સમજાયથી ઢોલીવુડમાં એન્ટ્રી કરનાર ભવ્યની આ બીજી ફિલ્મ છે. જે રીવર્સ બાયોપિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.