શું દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થઈ ગયું બ્રેકઅપ?

મુંબઈ | Jun 24, 2019, 14:37 IST

ફિલ્મ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) અને ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff)ના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે.

ટાઈગર શ્રોફ અને દિશા પટણી
ટાઈગર શ્રોફ અને દિશા પટણી

ફિલ્મ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) અને ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff)ના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. મહત્વનું છે કે ટાઈગર શ્રોફ અને દિશા પટણી બન્ને એકસાથે ઘણા પ્રસંગમાં નજર આવે છે પરંતુ હવે એક સમાચારપત્રમાં છૂપાયેલા સમાચાર અનુસાર બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે.

આ પણ વાંચો : ઓળખો કોણ છે આ ફોટોમાં બોલીવુડના બે દિગ્ગજ કલાકાર

ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટણી એકબીજા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા પરંતુ બન્નેએ ક્યારે પણ પોતાના રિલેશનને સ્વીકાર કર્યા નથી. જોકે દિશા પટણીએ ટાઈગર શ્રોફને પસંદ કરવાની વાત માની હતી. હવે બન્નેના રસ્તા અલગ થઈ ચૂક્યા છે. એક સૂત્રે એક સમાચારને જણાવ્યું કે ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ પોતાની સહમતિથી નક્કી કર્યું છે બન્ને એકબીજાથી અલગ થઈ જાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK