ઓળખો કોણ છે આ ફોટોમાં બોલીવુડના બે દિગ્ગજ કલાકાર

Updated: Jun 24, 2019, 14:17 IST | મુંબઈ

ફરહાન અખ્તરે પણ પોતાના બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. જેમાં તે ઓળખાય પણ નથી રહ્યા.

જુઓ ફરહાન અખ્તરના બાળપણની તસવીરો
જુઓ ફરહાન અખ્તરના બાળપણની તસવીરો

બૉલીવુડ એક્ટર્સ આ સમયે પોતાના બાળપણના ફોટોઝ શૅર કરી પોતાના જૂના દિવસો યાદ કરી રહ્યા છે. થોડા સમય પહેલા સોનમ કપૂરે પોતાના બાળપણના ફોટો શૅર કર્યા હતા જેમાં તે ટ્રેનમાં નજર આવી રહી હતી બાદ કરીનાએ પોતાની મોટી બહેન કરિશ્મા સાથે ફોટો શૅર કરી હતી. હવે આ સિલસિલો આગળ વધારતા બૉલીવુડ એક્ટર, ડાયરેક્ટર, પ્લેબેક સિંગર ફરહાન અખ્તરે પણ પોતાના બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. જેમાં તે ઓળખાય પણ નથી રહ્યા.

 
 
 
View this post on Instagram

Seems this picture of us cousins was taken before wide angle lenses were invented. 😜 @zoieakhtar @kabirakhtar @nishat

A post shared by Farhan Akhtar (@faroutakhtar) onJun 23, 2019 at 3:35am PDT

ફરહાને પોતાના બાળપણના દિવસો યાદ કરતા એક થ્રોબેક ફોટો શૅર કર્યો છે જેમાં ચોર લોકો નજર આવી રહ્યા છે. ફોટોમાં પોતે ફરહાન, એમની બહેન ઝોયા અખ્તર, કઝિન નિશા અને કબીર દેખાઈ રહ્યા છે. જો તમે એક ઝલક જોશો તો તમે પણ ઓળખી નહીં શકો કે આ ફોટોમાં ફરહાન અખ્તર કોણ છે?

આ પણ વાંચો : Roohi Afzaમાં આવો હશે જાહ્વવી કપૂરનો લૂક, લીક થઈ તસવીરો

ફરહાન (લાલ ટી શર્ટમાં) કૅમેરાની તરફ જોઈને સ્માઈલ કરી રહ્યા છે અને ઘણા ક્યૂટ લાગી રહ્યા છે. ત્યા એમની બાજુમાં એમની બહેન ઝોય અખ્તર બેઠી છે. એમની સાથે એમના બે કઝિન નિશા અને કબીર દેખાઈ રહ્યા છે. ફરહાને ફોટો શૅર કરતા એક પ્રેમ ભરેલો કેપ્શન લખ્યો છે. ફરહાને લખ્યું છે 'કઝિન્સ સાથેની આ તસવીર એ સમયની છે જ્યારે વાઈડ એન્ગલ કૅમેરા લેન્સ નહીં હતા'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK