Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી રહી છે ગુજરાતી ફિલ્મ 'G'

આવી રહી છે ગુજરાતી ફિલ્મ 'G'

29 March, 2019 03:49 PM IST |

આવી રહી છે ગુજરાતી ફિલ્મ 'G'

ગુજરાતી ફિલ્મ 'G'મા દેખાશે ચિરાગ જાની

ગુજરાતી ફિલ્મ 'G'મા દેખાશે ચિરાગ જાની


ચિરાગ જાની કે જે હિન્દી સિરીયલ્સમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે હવે જોવા મળશે તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'G'માં. મેન ઓફ કોડિનારના નામથી ઓળખાતા ચિરાગ જાની ઘણી હિન્દી સિરીયલ્સ અને ફિલ્મો બાદ હવે ગુજરાતી સિનેમામાં પણ તેમની એક્ટિંગ સાથે આવી રહ્યા છે. ફિલ્મ 'G'ની શરુઆત થઈ ચૂકી છે અને તેનુ ખાદ મૂહુર્ત કરવામાં આવ્યું છે.

G રાજેશ બબ્બર ફિલ્મને ડિરેક્ટ કરશે જ્યારે શ્યામાશિશ ભટ્ટાચાર્ય પ્રોડ્યુસર છે. ફિલ્મમાં લીડ રોલમાં ચિરાગ જાની સાથે વૈષ્ણવી મહંત જોવા મળશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે માહિતી આપવામાં આવી નથી . ચિરાગ જાનીએ યહા અમીના બિકતી હૈ ફિલ્મમાં કામ કર્યું હતું આ સિવાય ઘણી તામિલ ફિલ્મોમાં પણ તે દેખાઈ ચુક્યો છે. આ સિવાય તેણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



 


આ પણ વાંચો: દેખાવું છે હેન્ડસમ, તો કૉપી કરો આ ગુજરાતી સ્ટાર્સની સ્ટાઈલ્સને

 


ચિરાગ જાની તેની ફિલ્મ સુર્યા 37માં કામ કરી રહ્યો છે જેને કેવી આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 03:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK