દેખાવું છે હેન્ડસમ, તો કૉપી કરો આ ગુજરાતી સ્ટાર્સની સ્ટાઈલ્સને

Published: Mar 26, 2019, 12:07 IST | Vikas Kalal
 • મલ્હાર ઠક્કર તેના બિન્દાસ અંદાજ માટે જાણીતો છે. ક્યારેક તે ફન્કી લૂકમા જોવા મળે છે ત્યારે ક્યારેક જીન્સ-ટીઝના નોર્મલ લુકમાં. મલ્હારનુ પોતાનું આગવુ ફેન ફોલોવિંગ છે જે તેની સ્ટાઈલને અનુસરતા હોય છે

  મલ્હાર ઠક્કર તેના બિન્દાસ અંદાજ માટે જાણીતો છે. ક્યારેક તે ફન્કી લૂકમા જોવા મળે છે ત્યારે ક્યારેક જીન્સ-ટીઝના નોર્મલ લુકમાં. મલ્હારનુ પોતાનું આગવુ ફેન ફોલોવિંગ છે જે તેની સ્ટાઈલને અનુસરતા હોય છે

  1/14
 • જો તમે મલ્હાર જેવા દેખાવા માગતા હોય તો તેની જેમ કેઝ્યુલ લુક અપનાવી શકો છો. વ્હાઈટ કૂર્તો અને જીન્સ હંમેશા દરેકને સૂટ થતું હોય છે. ટ્રેડિશનલ વૅર તરીકે પણ તમે તેને અપનાવી શકો છો.

  જો તમે મલ્હાર જેવા દેખાવા માગતા હોય તો તેની જેમ કેઝ્યુલ લુક અપનાવી શકો છો. વ્હાઈટ કૂર્તો અને જીન્સ હંમેશા દરેકને સૂટ થતું હોય છે. ટ્રેડિશનલ વૅર તરીકે પણ તમે તેને અપનાવી શકો છો.

  2/14
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલો ટપૂ એટલે કે ભવ્ય ગાંઘી પહેલાથી જ લોકોનો ચહીતો રહ્યો છે. પરફેક્ટ બોડી અને બિન્દાસ લૂક ભવ્ય ગાંધીને મેચ કરી રહ્યો છે. જો તમે પણ ઑફબીટ શે઼ડ્સના કપડા પહેરવા ઈચ્છો તો ભવ્ય ગાંધીનો આ લૂક પરફેક્ટ છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલો ટપૂ એટલે કે ભવ્ય ગાંઘી પહેલાથી જ લોકોનો ચહીતો રહ્યો છે. પરફેક્ટ બોડી અને બિન્દાસ લૂક ભવ્ય ગાંધીને મેચ કરી રહ્યો છે. જો તમે પણ ઑફબીટ શે઼ડ્સના કપડા પહેરવા ઈચ્છો તો ભવ્ય ગાંધીનો આ લૂક પરફેક્ટ છે.

  3/14
 •  આર્જવ ત્રિવેદી તેની ફિલ્મ છેલ્લો દિવસના 'ધૂલા'ના સખ્ત સ્વરુપ માટે જાણીતો છે. જો કે તે પર્સનલ લાઈફ લાઈફમાં કૂલ અને સ્ટાઈલિશ છે. કેઝ્યુલ લુકમાં આર્જવ ડેશિંગ દેખાઈ રહ્યો છે. જો તમે પણ કેઝ્યુઅલ લૂક કૅરી કરવા ઈચ્છો છો, તો આર્જવની આ સ્ટાઈલ બેસ્ટ ઓપ્શન છે

   આર્જવ ત્રિવેદી તેની ફિલ્મ છેલ્લો દિવસના 'ધૂલા'ના સખ્ત સ્વરુપ માટે જાણીતો છે. જો કે તે પર્સનલ લાઈફ લાઈફમાં કૂલ અને સ્ટાઈલિશ છે. કેઝ્યુલ લુકમાં આર્જવ ડેશિંગ દેખાઈ રહ્યો છે. જો તમે પણ કેઝ્યુઅલ લૂક કૅરી કરવા ઈચ્છો છો, તો આર્જવની આ સ્ટાઈલ બેસ્ટ ઓપ્શન છે

  4/14
 • 2 બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં ઈન્ટેન્સ કેઝ્યુલ લુકમાં આર્જવ ત્રિવેદી. ટી શર્ટ, કેન્વાસ શૂઝ અને જીન્સનું આ કોમ્બિનેશન પણ તમને આર્જવ જેવો લૂક આપી શકે છે.

  2 બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં ઈન્ટેન્સ કેઝ્યુલ લુકમાં આર્જવ ત્રિવેદી. ટી શર્ટ, કેન્વાસ શૂઝ અને જીન્સનું આ કોમ્બિનેશન પણ તમને આર્જવ જેવો લૂક આપી શકે છે.

  5/14
 • શોર્ટ સર્કિટ અને વિટામીન શી સ્ટાર ધ્વનિત જેવા ચોકલેટી લૂકમાં તમે આ ડ્રેસિંગ સ્ટાઈલ મેચ કરી શકો છો. લાઈટ ટીશર્ટ પર ઓપન ચેક્સ શર્ટ અને જીન્સ તમને કૂલ દેખાડશે.

  શોર્ટ સર્કિટ અને વિટામીન શી સ્ટાર ધ્વનિત જેવા ચોકલેટી લૂકમાં તમે આ ડ્રેસિંગ સ્ટાઈલ મેચ કરી શકો છો. લાઈટ ટીશર્ટ પર ઓપન ચેક્સ શર્ટ અને જીન્સ તમને કૂલ દેખાડશે.

  6/14
 • જિમિત ત્રિવેદી ઘણી વાર કેઝ્યુઅલ લુકમાં કે ક્યારેક પરફેક્ટ પ્રોફેશનલ લુકમાં જોવા મળે છે. જિમિત ત્રિવેદી ઘણી ગુજરાતી ફિલ્મો કરી ચુક્યો છે આ સાથે જ હિન્દી ફિલ્મમા અલગ અલગ અવતારોમાં જોવા મળ્યો છે. જિમિત પાસેથી તમે નોર્મલ ટી શર્ટ, જીન્સ સાથે આ પ્રકારના સ્પોર્ટ્સ શૂઝ મેચ કરી શકો છો.

  જિમિત ત્રિવેદી ઘણી વાર કેઝ્યુઅલ લુકમાં કે ક્યારેક પરફેક્ટ પ્રોફેશનલ લુકમાં જોવા મળે છે. જિમિત ત્રિવેદી ઘણી ગુજરાતી ફિલ્મો કરી ચુક્યો છે આ સાથે જ હિન્દી ફિલ્મમા અલગ અલગ અવતારોમાં જોવા મળ્યો છે. જિમિત પાસેથી તમે નોર્મલ ટી શર્ટ, જીન્સ સાથે આ પ્રકારના સ્પોર્ટ્સ શૂઝ મેચ કરી શકો છો.

  7/14
 • કૈલાશ શાહદાદપુરીની સ્ટાઈલ યુનિક છે. તે હંમેશા તેના અલગ અવતારમાં જ જોવા મળે છે. કૈલાશ કેઝ્યુલ લુક અપનાવવાનું વધારે પસંદ કરે છે. ટી શર્ટ અને જીન્સ પહેરવાના શોખીન હો, તો તમે આ સ્ટાઈલ અપનાવી શકો છો.

  કૈલાશ શાહદાદપુરીની સ્ટાઈલ યુનિક છે. તે હંમેશા તેના અલગ અવતારમાં જ જોવા મળે છે. કૈલાશ કેઝ્યુલ લુક અપનાવવાનું વધારે પસંદ કરે છે. ટી શર્ટ અને જીન્સ પહેરવાના શોખીન હો, તો તમે આ સ્ટાઈલ અપનાવી શકો છો.

  8/14
 • છેલ્લા દિવસનો લોય યાદ છે? હાફ શોર્ટ્સ અને ટી-શર્ટમાં કૂલ, મજાકિયા અંદાજમાં દેખાતો મિત્ર ગઢવી ટ્રેડિશનલ એન્ડ કેઝ્યુઅલને મિક્સ મેચ કરે છે. સ્કાય બ્લૂ કલરના કુર્તા સાથે જીન્સ સાથે સેન્ડલ મેચ કરતો મિત્રનો આ લૂક તમે કોઈ પ્રસંગે અપનાવી શકો છો.

  છેલ્લા દિવસનો લોય યાદ છે? હાફ શોર્ટ્સ અને ટી-શર્ટમાં કૂલ, મજાકિયા અંદાજમાં દેખાતો મિત્ર ગઢવી ટ્રેડિશનલ એન્ડ કેઝ્યુઅલને મિક્સ મેચ કરે છે. સ્કાય બ્લૂ કલરના કુર્તા સાથે જીન્સ સાથે સેન્ડલ મેચ કરતો મિત્રનો આ લૂક તમે કોઈ પ્રસંગે અપનાવી શકો છો.

  9/14
 • મિત્ર ગઢવી ક્યારેકે ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે તો ક્યારેક ઓપન શર્ટ સાથે સ્ટાઈલમા દેખાય છે. જો તમે અલગ અલગ પ્રકારના કપડા પહેરવાનું પસંદ કરો છો તો મિત્ર ગઢવી તમને ગાઈડ કરી શકે છે.

  મિત્ર ગઢવી ક્યારેકે ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે તો ક્યારેક ઓપન શર્ટ સાથે સ્ટાઈલમા દેખાય છે. જો તમે અલગ અલગ પ્રકારના કપડા પહેરવાનું પસંદ કરો છો તો મિત્ર ગઢવી તમને ગાઈડ કરી શકે છે.

  10/14
 • પ્રતીક ગાંધી તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. લો પ્રોફાઈલ રહેતો પ્રતીક ગાંધી સામાન્ય કેઝ્યુલ લુકમાં પણ ડેશિંગ લાગે છે.

  પ્રતીક ગાંધી તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. લો પ્રોફાઈલ રહેતો પ્રતીક ગાંધી સામાન્ય કેઝ્યુલ લુકમાં પણ ડેશિંગ લાગે છે.

  11/14
 •  રોનક કામદાર હમણાં જ 'ઓર્ડર ઓર્ડર'માં દેખાયો હતો. રોનક કામદાર સંજોગોને ધ્યાનમાં રાખીને કપડા પહેરવાનું પસંદ કરે છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

   રોનક કામદાર હમણાં જ 'ઓર્ડર ઓર્ડર'માં દેખાયો હતો. રોનક કામદાર સંજોગોને ધ્યાનમાં રાખીને કપડા પહેરવાનું પસંદ કરે છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

  12/14
 • સિંગર, એક્ટર, ડિરેક્ટર સૌનક વ્યાસ એથનિક કપડા પહેરવાનું વધારે પસંદ કરે છે. સૌનક વ્યાસ ફિલ્મની જરુરિયાત અનુસાર લૂક ચેન્જ કરતા રહે છે પરંતુ સામાન્ય રીતે તે નોર્મલ પણ યુનિક કોમ્બિનેશન સાથે જોવા મળે છે

  સિંગર, એક્ટર, ડિરેક્ટર સૌનક વ્યાસ એથનિક કપડા પહેરવાનું વધારે પસંદ કરે છે. સૌનક વ્યાસ ફિલ્મની જરુરિયાત અનુસાર લૂક ચેન્જ કરતા રહે છે પરંતુ સામાન્ય રીતે તે નોર્મલ પણ યુનિક કોમ્બિનેશન સાથે જોવા મળે છે

  13/14
 •  ચાલ જીવી લઈએમાં શર્ટ જીન્સ અને જેકેટ અને બ્લેક કેઝ્યુલ શુઝ સાથે યશ સોની પરફેક્ટ સ્ટાઈલ આઈકન લાગી રહ્યો છે.

   ચાલ જીવી લઈએમાં શર્ટ જીન્સ અને જેકેટ અને બ્લેક કેઝ્યુલ શુઝ સાથે યશ સોની પરફેક્ટ સ્ટાઈલ આઈકન લાગી રહ્યો છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આમ તો ફિલ્મને અનુસાર એક્ટર્સ તેમના લૂક ધારણ કરતા હોય છે. જો કે રૂટિનમાં પણ તેમની સ્ટાઈલ યુનિક જોવા મળે છે. જો તમે પણ આ સ્ટાર્સની જેમ સિમ્પલ મેકઓવર સાથે જોરદાર દેખાવા માગો છો તો ફોલો કરો આ ગુજરાતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK