Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે પણ અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફના કામથી શીખે છે અભિષેક બચ્ચન

આજે પણ અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફના કામથી શીખે છે અભિષેક બચ્ચન

17 May, 2020 04:55 PM IST | Mumbai Desk
Agencies

આજે પણ અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફના કામથી શીખે છે અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચન કહે છે કે હું આજે પણ મારા ડૅડી અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફને જોઈને શીખું છું. તેણે પોતાનો બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફ પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપીહતી, ‘હું આજે પણ તેમને જોઈને ઘણું શીખી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 04:55 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK