Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલીપકુમારના બે ભાઈઓને કોરોના

દિલીપકુમારના બે ભાઈઓને કોરોના

17 August, 2020 10:57 AM IST | Mumbai
Agencies

દિલીપકુમારના બે ભાઈઓને કોરોના

દિલીપ કુમાર

દિલીપ કુમાર


દિલીપકુમારનાં બે ભાઈઓ એહસાન ખાન અને અસલમ ખાન કોરોના પૉઝિટિવ મળી આવતાં તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એથી તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બન્નેની ઉંમર ૯૦ની આસપાસ છે. ડૉક્ટર્સ મુજબ તેમના શરીરમાં ઑક્સિજનનો સ્તર ઘટી ગયો હતો. સાથે જ તેમને પહેલેથી જ બ્લડ-પ્રેશર અને હાર્ટને સંબંધિત બીમારીઓ છે. કોરોના થવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે. સાથે જ તેમને તેજ ખાંસી અને તાવ પણ છે. એ વિશે સાયરા બાનુએ કહ્યું હતું કે ‘ચિંતાની કોઈ વાત નથી. એહસાન અને અસલમ જલદી જ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 10:57 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK