Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી ગયો છે દેશનો ચોકીદાર. PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ

આવી ગયો છે દેશનો ચોકીદાર. PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ

27 March, 2019 02:02 PM IST | મુંબઈ

આવી ગયો છે દેશનો ચોકીદાર. PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ

PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ

PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ


વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી બાયોપિકનો પહેલો ડાયલોગ પ્રોમો રીલિઝ થઈ ગયો છે. જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે અને કહેતા જોવા મળી રહ્યા છે કે, હવે ચોકીદાર આવી ગયો છે. જુઓ આ ફિલ્મનો ડાયલોગ પ્રોમો અહીં.





સંદીપ સિંહ ફિલ્મના પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડાયરેક્ટર છે. ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. આ ફિલ્મને સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. જ્યારે તેને ડાયરેક્ટ ઓમંગ કુમારે કરી છે. ફિલ્મ પાંચમી એપ્રિલે રીલિઝ થશે.


આ પણ વાંચોઃ PM Narendra Modiની બાયોપિકનું બીજું ગીત 'હિન્દુસ્તાની' રિલીઝ


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 02:02 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK