Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ પર ધમાકા

નેટફ્લિક્સ પર ધમાકા

03 March, 2021 11:50 AM IST | New Delhi
Agencies

નેટફ્લિક્સ પર ધમાકા

નેટફ્લિક્સ પર ધમાકા

નેટફ્લિક્સ પર ધમાકા


કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ સીધી હવે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે પહેલી વાર અલગ અવતારમાં એટલે કે ન્યુઝ ઍન્કરના રોલમાં જોવા મળશે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનું એક મિનિટનું ટીઝર લૉન્ચ કર્યું છે. તેણે આ સાથે એની પણ જાહેરાત કરી હતી કે ફિલ્મને હવે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ટીઝરને શૅર કરતાં કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મૈં હૂં અર્જુન પાઠક. જો ભી કહૂંગા સચ કહૂંગા. ‘ધમાકા’ બહુ જલદી નેટફ્લિક્સ પર જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 11:50 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK