અમેઝિંગ ટ્રાન્સફોર્મેશનઃ Cannes 2019 માટે કંગનાએ 10 દિવસમાં ઘટાડ્યું 5 કિલો વજન

Published: May 16, 2019, 16:56 IST | મુંબઈ

કંગના રનૌતે કાન્સ 2019 માટે 10 દિવસમાં 5 કિલો વજન ઘટાડ્યું છે. જુઓ તેના વર્કઆઉટનો ફોટોસ અને વીડિયો.

જુઓ કંગનાનું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન
જુઓ કંગનાનું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચુકી છે. બોલીવુડ હોય કે હોલીવુડ તમામ એક્ટર્સ તેની તૈયારી કરી રહ્યા છે. એવામાં કાન્સમાં ભાગ લેવા માટે કંગના પણ નીકળી ચુકી છે. ફેસ્ટિવલ માટે કંગનાએ ખાસ તૈયારી કરી છે અને તે ખાસ એટલા માટે છે કારણ કે તેમણે આ માટે માત્ર 5 જ દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું છે.

જુઓ કંગનાનું વર્ક આઉટ
કંગનાની ટીમે તેના વર્ક આઉટનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં કંગના વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. કંગનાના ટ્રાન્સફોર્મેશનનો ફોટોનો કોલાજ બનાવીને શેર કરવામાં આવ્યો છે. સાથે તેનો વર્કઆઉટનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

The grind is real. This is what it takes to get red carpet ready for cannes. 😅 . . . . #Cannes2019 #KanganaAtCannes

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) onMay 15, 2019 at 5:02am PDT


કંગના કાન્સમાં પહેરશે સાડી
કાન્સમાં કંગના ભારતીય લૂકમાં નજર આવશે. હાલમાં જ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું જે પણ પહેરીશ તેમાં ડ્રામ હશે. તેઓ ફાલ્ગુની અને શેન પીકૉક સાથે મળીને કાંઈક યુનિક સાડી તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Cannes 2019: હિના ખાનનું રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડેબ્યૂ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK