Cannes 2019: હિના ખાનનું રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડેબ્યૂ

May 16, 2019, 11:02 IST
  • કાન્સના રેડ કાર્પેટ પર જ્યારે હિના ખાન ચાલી ત્યારે તે અદભૂત લાગી રહી હતી. 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને હાજરી આપી.

    કાન્સના રેડ કાર્પેટ પર જ્યારે હિના ખાન ચાલી ત્યારે તે અદભૂત લાગી રહી હતી. 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને હાજરી આપી.

    1/5
  • હિના ખાન આ તસવીરમાં પાપારાઝીઓને પોઝ આપતી જોવા મળી રહી છે.

    હિના ખાન આ તસવીરમાં પાપારાઝીઓને પોઝ આપતી જોવા મળી રહી છે.

    2/5
  • આ વર્ષે જેની કાન્સના રેડ કાર્પેટ પર સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે હિના ખાન છે. ઝિયાદના ડિઝાઈન કરેલા ગાઉનમાં તે સ્ટનિંગ લાગી રહી છે.

    આ વર્ષે જેની કાન્સના રેડ કાર્પેટ પર સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે હિના ખાન છે. ઝિયાદના ડિઝાઈન કરેલા ગાઉનમાં તે સ્ટનિંગ લાગી રહી છે.

    3/5
  • હિના ખાન 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની આગામી ફિલ્મના પોસ્ટર લૉન્ચ માટે ગઈ છે.

    હિના ખાન 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની આગામી ફિલ્મના પોસ્ટર લૉન્ચ માટે ગઈ છે.

    4/5
  • હિના ખાન તેની કાન્સની જર્ની અને તૈયારીઓની અપડેટ્સ સતત ચાહકોને આપતી રહે છે. અને તેના પિક્ચર્સ તેના પુરાવા છે.

    હિના ખાન તેની કાન્સની જર્ની અને તૈયારીઓની અપડેટ્સ સતત ચાહકોને આપતી રહે છે. અને તેના પિક્ચર્સ તેના પુરાવા છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ટીવી અભિનેત્રી હિના ખાને કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું. પ્રતિષ્ઠિત એવા આ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના એકદમ ગોર્જિયસ લાગી રહી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK