કોરોનાવાઇરસનાં રોગચાળાને પગલે આખું વિશ્વ ક્વૉરેન્ટાઇનમાં છે અને હવે લૉક ડાઉનનો વારો આવ્યો છે ત્યારે બંધ બારણે સમય પસાર કરવા માટે કોઇને કોઇ નુસ્ખા તો બધાને જોઇશે જ. આવામાં અમિતાભ બચ્ચન પોતાની જાતને ફિટ રાખવામાં સમય આપી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેસ રૂટિનનો વીડિયો શેર કરતાં લખ્યું કે કિપ ધી જીમ ગોઇંગ, બિલ્ડ રેઝિસ્ટન્સ, ફાઇટ ફાઇટ ફાઇટ!! જુઓ તેમની પોસ્ટ
View this post on InstagramKeep the gym going .. build resistance .. fight fight fight !!! 🏋️♂️🏋️💪💪
લેજન્ડરી એક્ટરે વર્કઆઉટ સેલ્ફીથી પ્રેરણા આપી છે તો હવે આપણે કેટરીનાની વાત કરીએ જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે. તેને કસરત વગર ચાલે એમ નથી એવું કહેવાય છે તે પણ રોજ રોજ નવા ફિટનેસ રૂટિનનાં વીડિયો મૂકતી રહે છે. તેણે સ્ક્વોટ્સ કરીને પોતાનું વોર્મઅપ રૂટિન શેર કર્યું છે. જુઓ તેના આ અલગ અલગ વીડિયોઝમાં તે કેટલી તેજીલી લાગે છે.
સુલતાનના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કર્યા લગ્ન, કેટરિના કૈફે પાઠવી શુભેચ્છા
5th January, 2021 18:47 ISTવિકી કૌશલના રિફ્લેક્શનવાળો ફોટો ડિલીટ કર્યો કૅટરરિનાએ
5th January, 2021 17:59 ISTકૅટરિના કૈફ અને વિકી કૌશલે ન્યુ યર સાથે ઉજવ્યું, છુપાયેલો રોમાન્સ જાહેર થયો?
3rd January, 2021 14:13 ISTકૅટરિના કૈફ બાળકોના એજ્યુકેશન માટે પ્રચાર કરી રહી છે
23rd December, 2020 18:02 IST