કેવી દેખાઈ છે બિગ-બૉસ 13ની ટ્રોફી, જુઓ એની એક ઝલક

Updated: Feb 15, 2020, 09:49 IST | Mumbai

બિગ-બૉસ 13ની ટ્રોફી ઘણી સુંદર અને આકર્ષિત છે. ટ્રોફીમાં સીઝન 13ના લોગોની જેમ BBની સાઈન બની છે. BBના ચારેતરફ સફેદ ડાયમંડ જડેલા છે.

બિગ-બૉસ 13ની ટ્રોફી - કલર્સ ટીવી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
બિગ-બૉસ 13ની ટ્રોફી - કલર્સ ટીવી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

Bigg Boss 13 સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝમાંથી કોઈ એક વિનર બની શકે છે. બન્નેની વચ્ચે બરાબરની ટક્કર છે. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થ અને આસિમ રિયાઝને લઈને જબરદસ્ત હરિફાઈ ચાલી રહી છે. એટલું જ નહીં ગોરેગાંવના ઑબેરૉય મૉલમાં પણ સિદ્ધાર્થ અને આસિમ રિયાઝના ફૅન્સ વચ્ચે લડાઈ થતી જોવા મળી રહી છે.

Bigg Boss 13ની ટ્રોફીની વાત કરીએ તો સલમાન ખાને આ ટ્રોફીની એક ઝલક દર્શકોને બતાવી છે. મેકર્સ જેટલું ધ્યાન બિગ-બૉસના હાઉસની ડિઝાઈન પર આપે છે, એટલું જ ધ્યાન ટ્રોફીને સુંદર રૂપ બનાવવામાં આપે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sidharth Shukla (@sidheart_shukla) onFeb 10, 2020 at 11:34pm PST


બિગ-બૉસ 13ની ટ્રોફીનો ફર્સ્ટ લૂક

બિગ-બૉસ 13ની ટ્રોફી ઘણી સુંદર અને આકર્ષિત છે. ટ્રોફીમાં સીઝન 13ના લોગોની જેમ BBની સાઈન બની છે. BBના ચારેતરફ સફેદ ડાયમંડ જડેલા છે. ઝગમગતી ટ્રોફીનો બેકગ્રાઉન્ડ બ્લૂ કલરનો રાખવામાં આવ્યો છે. છેલ્લી સીઝનની ટ્રોફીથી Bigg Boss 13ની ટ્રોફી એકદમ અલગ જ છે. 15 જાન્યુઆરી એટલે આજે જોવાનું રહેશે કે આ ચમકદાર ટ્રોફી કોના હાથે લાગે છે.

કોણ બનશે બિગ-બૉસ 13નો વિનર?

Bigg Boss 13 સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝમાંથી કોઈ એક વિનર બની શકે છે. બન્નેની વચ્ચે બરાબરની ટક્કર છે. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થ અને આસિમ રિયાઝને લઈને જબરદસ્ત હરિફાઈ ચાલી રહી છે. એટલું જ નહીં ગોરેગાંવના ઑબેરૉય મૉલમાં પણ સિદ્ધાર્થ અને આસિમ રિયાઝના સપોર્ટમાં ફૅન્સ વચ્ચે લડાઈ થતી જોવા મળી રહી છે. દરેક જણ પોતાના મનપસંદ કન્ટેસ્ટન્ટને વિનર બનાવવાની રેસમાં લાગી ગયા છે.

આ પણ જુઓ : રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જાણો બિગ બોસના વિનર્સ હાલ ક્યાં છે ?

ત્યારે આપણે વાત કરીએ ટૉપ 6ની તો એમાં સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, રશ્મિ દેસાઈ, શહેનાઝ ગિલ, આરતી સિંહ અને પારસ છાબડાનું નામ સામેલ છે. માહિરા શર્મા ઘરથી બેઘર થઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે ટ્રોફી જીતવાની રેસમાં કોણ આગળ નીકળી જાય છે અને કોને બિગ-બૉસ 13નો વિજેતા ઘોષિત કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK