ભૂમિ પેડણેકરે ‘બધાઈ દો’ના સેટ પર કોવિડ ટેસ્ટ કરાવી હતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન સૌની સલામતીનું ખાસ ધ્યાન રાખતાં સેટ પર તમામ કાસ્ટ અને ક્રૂની ટેસ્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ લીડ રોલમાં છે. મંગળવારથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ પહેલાં નાનકડી પૂજા કરવામાં આવી હતી. જોકે ટેસ્ટનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ભૂમિ પેડણેકરે કૅપ્શન આપી હતી કે કોરોનાકાળમાં શૂટિંગ કરી રહ્યા છીએ.
ગુજ્જુભાઈ હવે આપશે સવાલોના સવા કરોડ
18th January, 2021 08:17 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 IST