Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સતત પાંચ હિટ ફિલ્મો પછી વધી જવાબદારીઃ આયુષ્માન

સતત પાંચ હિટ ફિલ્મો પછી વધી જવાબદારીઃ આયુષ્માન

14 July, 2019 11:30 AM IST | મુંબઈ

સતત પાંચ હિટ ફિલ્મો પછી વધી જવાબદારીઃ આયુષ્માન

સતત પાંચ હિટ ફિલ્મો પછી વધી જવાબદારીઃ આયુષ્માન

સતત પાંચ હિટ ફિલ્મો પછી વધી જવાબદારીઃ આયુષ્માન


આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે પાંચ ફિલ્મો હિટ આપવાથી લોકોને સારા કન્ટેન્વાળી ફિલ્મો આપવાની તેની જવાબદારી વધી ગઈ છે. આયુષ્માનની ‘અંધાધુન’, ‘બધાઈ હો’, ‘શુભ મંગલ સાવધાન’, અને ‘બરેલી કી બર્ફી’ હિટ સાબિત થઈ હતી. ૨૮ જૂને રિલીઝ થયેલી ‘આર્ટિકલ 15’ને પણ લોકોએ સારો રિસ્પૉન્સ આપ્યો છે.

આ પણ વાંચોઃ સપના વ્યાસ પટેલ પાસેથી લો ફિટ રહેવાની પ્રેરણા



ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મ સામાજમાં વ્યાપ્ત અસમાનતાને વાચા આપી રહી છે. ફિલ્મને મળી રહેલાં રિસ્પૉન્સ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘આર્ટિકલ 15’ને જે રિસ્પૉન્સ મળી રહ્યો છે એનાથી હું ખૂબ ખુશ છું. આ એક સાહસી અને બૉલ્ડ વિષયવાળી ફિલ્મ છે અને એના કારણે સમાજમાં એ વિષય પર ચર્ચા ચાલી રહી છે. હું ખુશ છું કે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારી ચાલી રહી છે. એક પછી એક એમ પાંચ હિટ ફિલ્મો આપવાથી લોકોને પસંદ પડે એવી સારા કન્ટેન્ટવાળી ફિલ્મો આપવાની મારી જવાબદારી વધી ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:30 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK