સપના વ્યાસ પટેલ પાસેથી લો ફિટ રહેવાની પ્રેરણા

Updated: Apr 16, 2019, 08:58 IST | Sheetal Patel
 • ફિટનેસ લવર સપના વ્યાસના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે. તસવીર સૌજન્ય- સપના વ્યાસ પટેલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  ફિટનેસ લવર સપના વ્યાસના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે.

  તસવીર સૌજન્ય- સપના વ્યાસ પટેલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  1/18
 • સુંદર અને સુડોળ દેખાવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે, ડાયટ પ્લાન, વર્કઆઉટ, યોગા અને ધ્યાન ઘણું બધુ કરતા હોય છે. આપણા બૉલીવુડ અને હોલીવુડ મૉડલ્સ તો પોતાનો સારો એવો સમય તેની પાછળ આપતો હોય છે, ત્યારે તેઓ પોતાના સુંદર શરીરથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

  સુંદર અને સુડોળ દેખાવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે, ડાયટ પ્લાન, વર્કઆઉટ, યોગા અને ધ્યાન ઘણું બધુ કરતા હોય છે. આપણા બૉલીવુડ અને હોલીવુડ મૉડલ્સ તો પોતાનો સારો એવો સમય તેની પાછળ આપતો હોય છે, ત્યારે તેઓ પોતાના સુંદર શરીરથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

  2/18
 • સપના વ્યાસ પટેલે સુંદર ફિગર જાળવી રાખવા ઘણી મહેનત કરી છે. એક સમયે તેનું વજન 86 કિલો હતું અને નિયમિત વર્કઆઉટ કરીને એણે 33 કિલો વજન ઘટાડ્યું છે. હવે તેણે 53 કિલોના વજનથી આકર્ષક ફિગર જાળવી રાખ્યું છે.

  સપના વ્યાસ પટેલે સુંદર ફિગર જાળવી રાખવા ઘણી મહેનત કરી છે. એક સમયે તેનું વજન 86 કિલો હતું અને નિયમિત વર્કઆઉટ કરીને એણે 33 કિલો વજન ઘટાડ્યું છે. હવે તેણે 53 કિલોના વજનથી આકર્ષક ફિગર જાળવી રાખ્યું છે.

  3/18
 • ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પોતાના સુંદર શરીરથી લોકોને આકર્ષી રહી છે. તેના ફોટો જુઓ તો એવું લાગે કે તે કોઈ મૉડલ કે ફિલ્મની સેલિબ્રિટી હશે. 

  ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પોતાના સુંદર શરીરથી લોકોને આકર્ષી રહી છે. તેના ફોટો જુઓ તો એવું લાગે કે તે કોઈ મૉડલ કે ફિલ્મની સેલિબ્રિટી હશે. 

  4/18
 • સપના વ્યાસ પટેલના સોશિયલ મીડિયા વેબ-સાઈટ્સ પર ભારી સંખ્યામાં ફૅન ફૉલોઅર્સ છે, જેમકે ટ્વિટરમાં (134K), ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન છે.

  સપના વ્યાસ પટેલના સોશિયલ મીડિયા વેબ-સાઈટ્સ પર ભારી સંખ્યામાં ફૅન ફૉલોઅર્સ છે, જેમકે ટ્વિટરમાં (134K), ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન છે.

  5/18
 • વજન ઘટાડ્યા બાદ, સપના વ્યાસ પટેલે ફિટનેસની ટિપ્સ શૅર કરી છે અને તેણે યૂ-ટ્યૂબ પર કેટલાક માહિતીપ્રદ વીડિયો પણ બનાવ્યા છે, જેનાથી ઘણા ચાહકોને મદદ મળી છે. 

  વજન ઘટાડ્યા બાદ, સપના વ્યાસ પટેલે ફિટનેસની ટિપ્સ શૅર કરી છે અને તેણે યૂ-ટ્યૂબ પર કેટલાક માહિતીપ્રદ વીડિયો પણ બનાવ્યા છે, જેનાથી ઘણા ચાહકોને મદદ મળી છે. 

  6/18
 • સપના વ્યાસ, કોચ સપના તરીકે પણ ઓળખાય છે, તે કોઈ મૉડલ, બોલીવુડની સેલિબ્રિટી અથવા ફેશન પ્રભાવક નથી, પરંતુ તે ઘણા માટે એક રોલ મોડેલ છે. તે પોતાના યાત્રાના માધ્યમથી લોકો માટે પ્રેરણાદાયક થવામાં વિશ્વાસ કરે છે. 

  સપના વ્યાસ, કોચ સપના તરીકે પણ ઓળખાય છે, તે કોઈ મૉડલ, બોલીવુડની સેલિબ્રિટી અથવા ફેશન પ્રભાવક નથી, પરંતુ તે ઘણા માટે એક રોલ મોડેલ છે. તે પોતાના યાત્રાના માધ્યમથી લોકો માટે પ્રેરણાદાયક થવામાં વિશ્વાસ કરે છે. 

  7/18
 • સપના વ્યાસ પટેલે એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે જે યોગ્ય છે તે કંઈ સહેલું નથી કારણ કે ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી માટે કોઈ શૉર્ટકટ્સ નથી.

  સપના વ્યાસ પટેલે એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે જે યોગ્ય છે તે કંઈ સહેલું નથી કારણ કે ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી માટે કોઈ શૉર્ટકટ્સ નથી.

  8/18
 • સપના વ્યાસ પટેલ પોતાને વજન સંચાલન નિષ્ણાત, વર્તણૂક પરિવર્તન નિષ્ણાત અને આરોગ્ય કોચ કહે છે.

  સપના વ્યાસ પટેલ પોતાને વજન સંચાલન નિષ્ણાત, વર્તણૂક પરિવર્તન નિષ્ણાત અને આરોગ્ય કોચ કહે છે.

  9/18
 • સપના વ્યાસ પટેલ તેના ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં ઘણી વર્કઆઉટ ટિપ્સ અને ડાયટ શૅર કરે છે, જે લાખો લોકો ફૉલો કરે છે.

  સપના વ્યાસ પટેલ તેના ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં ઘણી વર્કઆઉટ ટિપ્સ અને ડાયટ શૅર કરે છે, જે લાખો લોકો ફૉલો કરે છે.

  10/18
 • સપના વ્યાસ પટેલનું ફિટનેસ એપ અને વેબસાઈટ StayWow લોકોને ફિટનેસ વિશે પ્રેરણા અને શિક્ષિત કરવા માટે છે.

  સપના વ્યાસ પટેલનું ફિટનેસ એપ અને વેબસાઈટ StayWow લોકોને ફિટનેસ વિશે પ્રેરણા અને શિક્ષિત કરવા માટે છે.

  11/18
 • સપના વ્યાસ પટેલ અન્ય લોકોને પ્રેરણા આપવા માટે તેમના વર્કઆઉટના ફોટા અને વીડિયોઝને ઘણીવાર શેર કરે છે.

  સપના વ્યાસ પટેલ અન્ય લોકોને પ્રેરણા આપવા માટે તેમના વર્કઆઉટના ફોટા અને વીડિયોઝને ઘણીવાર શેર કરે છે.

  12/18
 • જિમમાં વર્કઆઉટ સેશન ઉપરાંત, સપના વ્યાસ પટેલ ઘણીવાર ફિટ રહેવા માટે સાયકલ ચલાવે છે.

  જિમમાં વર્કઆઉટ સેશન ઉપરાંત, સપના વ્યાસ પટેલ ઘણીવાર ફિટ રહેવા માટે સાયકલ ચલાવે છે.

  13/18
 • સપના હંમેશા બૉડીને શૅપમાં રાખવા માટે સખત મહેનત કરે છે. 

  સપના હંમેશા બૉડીને શૅપમાં રાખવા માટે સખત મહેનત કરે છે. 

  14/18
 • સપના વ્યાસ પટેલ કહે છે કે ભોજન પહેલા પાણી પીવાથી તમે ભોજન સમયે ઓછી કેલેરીનો વપરાશ કરવામાં મદદ કરી શકે છે, જે અંતે વજન ઘટાડે છે.

  સપના વ્યાસ પટેલ કહે છે કે ભોજન પહેલા પાણી પીવાથી તમે ભોજન સમયે ઓછી કેલેરીનો વપરાશ કરવામાં મદદ કરી શકે છે, જે અંતે વજન ઘટાડે છે.

  15/18
 • સપના વ્યાસ પટેલના અનુસાર ચરબી ઉતારવા માગો છો, તો તમારે કાર્ડિયો કરવાનું શરૂ કરવું જોઈએ. જ્યારે તમે સ્નાયુઓ બનાવવા માંગો છો, ત્યારે તમારે તાકાતનું પ્રશિક્ષણ કરવું જોઈએ. 

  સપના વ્યાસ પટેલના અનુસાર ચરબી ઉતારવા માગો છો, તો તમારે કાર્ડિયો કરવાનું શરૂ કરવું જોઈએ. જ્યારે તમે સ્નાયુઓ બનાવવા માંગો છો, ત્યારે તમારે તાકાતનું પ્રશિક્ષણ કરવું જોઈએ. 

  16/18
 • સપના પટેલના માટે, કેટલાક લોકો વિચારે છે કે જો તેઓ નિયમિત રૂપથી વ્યાયામ કરે છે, તેઓ કઈપણ ખાઈ શકે છે. એટલું જ નહીં જો તમને પ્રત્યેક સપ્તાહમાં સાત વર્કઆઉટ મળે છે, તો એનો મતલબ તમે તમારા મનપસંદનું ખાઈ શકો છો.

  સપના પટેલના માટે, કેટલાક લોકો વિચારે છે કે જો તેઓ નિયમિત રૂપથી વ્યાયામ કરે છે, તેઓ કઈપણ ખાઈ શકે છે. એટલું જ નહીં જો તમને પ્રત્યેક સપ્તાહમાં સાત વર્કઆઉટ મળે છે, તો એનો મતલબ તમે તમારા મનપસંદનું ખાઈ શકો છો.

  17/18
 • આમ તો સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા વાયરલ થવાના કિસ્સા પણ ગમે તેવા છે આમ તો સપના ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના ફોટાને ભારતીય જાણીતા પાર્ટીના અસમ વિધાયક અને જાણીતા એક્ટર્સ અંગૂરલતાના નામ ઉપર વાયરલ કરી દેવામાં આવ્યો હતો, પછી જ્યારે સાચી વાત સામે આવી ત્યારે લોકોએ સપના વિશે શોધખોળ શરૂ કરી દીધી અને જોતજોતામાં તેના લાખો ફૉલોઅર્સ બની ગયા.  

  આમ તો સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા વાયરલ થવાના કિસ્સા પણ ગમે તેવા છે આમ તો સપના ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના ફોટાને ભારતીય જાણીતા પાર્ટીના અસમ વિધાયક અને જાણીતા એક્ટર્સ અંગૂરલતાના નામ ઉપર વાયરલ કરી દેવામાં આવ્યો હતો, પછી જ્યારે સાચી વાત સામે આવી ત્યારે લોકોએ સપના વિશે શોધખોળ શરૂ કરી દીધી અને જોતજોતામાં તેના લાખો ફૉલોઅર્સ બની ગયા.  

  18/18
 • loading...

ફોટોઝ વિશે

સપના વ્યાસ અત્યારે 28 વર્ષની છે તેનો જન્મ ગુજરાતમાં થયો છે. સપના તેમની હૉટનેસથી વધારે તેમના ફિટનેસ માટે ઓળખાય છે. સપના સોશિયલ મીડિયા પર ઘણા છોકરાઓની ધડકન બની ગઈ છે. સપના વ્યાસ બૉલીવુડની ઘણી અભિનેત્રીઓને ફિટનેસ ટ્રેનિંગ પણ આપે છે. સપનાના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફૉલોઅર્સ છે. આ તસવીરો કોઈને પણ ફિટનેસ ગોલ આપવા માટે નિશ્ચિત છે. કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK