અનુષ્કાએ પોતાના પેટ ડૉગીને સિરિયલ ચિલર્સ કહ્યો છે. અનુષ્કા અને તેનો પેટ ડૉગી જમીન પર સૂતાં છે. અનુષ્કા જલદી જ તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. તે હાલમાં પ્રેગ્નન્સીને ખૂબ એન્જૉય કરી રહી છે. સાથે જ તે સોશ્યલ મીડિયામાં પણ ખૂબ ઍક્ટિવ રહે છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કરી લીધાં હતાં. પોતાના પેટ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે સિરિયલ ચિલર્સ ઇન ધ હાઉસ.
લૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 ISTભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર
17th January, 2021 16:50 IST