Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Tisca Chopraને થયેલો એક ડરામણો અનુભવ, જ્યારે હાઇ-વે પર અડધી રાત્રે જોયું આવું

Tisca Chopraને થયેલો એક ડરામણો અનુભવ, જ્યારે હાઇ-વે પર અડધી રાત્રે જોયું આવું

29 September, 2022 03:59 IST | Mumbai

તિસ્કા ચોપરા(Tisca Chopra)ની વેબસિરીઝ દહન ભારે પૉપ્યુલર થઇ છે. તિસ્કા ચોપરાએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દહન વિશે તો વિગતે વાત કરી જ પણ સાથે એ પણ શૅર કર્યું કે પોતે ભૂત-પ્રેત અંગે કોઇ વિચિત્ર અનુભવ કર્યા છે કે નહીં... વાંચવાના શોખીન તિસ્કા એક અચ્છા પ્રોડ્યુસર તરીકે પણ નોંધપાત્ર કામ કરવા માગે છે. જાણો વિગતો તેમની જ સાથેની વાતચીતમાં.

29 September, 2022 03:59 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK