Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Manav Gohil: હું ગુજરાતીમાં અર્થપુર્ણ કામ કરવા ધારું છું

Manav Gohil: હું ગુજરાતીમાં અર્થપુર્ણ કામ કરવા ધારું છું

09 November, 2022 04:07 IST | Mumbai

માનવ ગોહિલ (Manav Gohil) મૂળ વડોદરાના છે અને હાલમાં જ તેમણે દેવકી સાથે થ્રિલર વેબ સિરીઝ મત્સ્ય વેધમાં અભિનય કર્યો છે. હિંદી સિરીયલ્સના લાડકા ચહેરા બની ચૂકેલા માનવ ગોહિલને લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ હજી મેચ્યોર થવાની જરૂર છે, છતાં પણ સારો પ્રોજેક્ટ હશે તો તેની સાથે કામ કરવાનું તેમને ગમશે જ. જાણો તેમનું શું માનવું છે ગુજરાતી ભાષામાં થતા નવા પ્રયોગો વિશે.

09 November, 2022 04:07 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK