અમર ઉપાધ્યાય આઇકોનિક ટીવી શ્રેણી `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી`માં તેમના રોલ માટે જાણીતા છે. તેઓએ આ ઇંટરવ્યૂમાં તેમના અંગત જીવનની વાતો શેર કરી હતી. આ ગુજરાતી અભિનેતા માત્ર ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખે છે. તેઓ પોતાની માતૃભાષાનું સન્માન કરે છે. તેઓ તેમના પુત્રને આ બાબત માટે પ્રોત્સાહિત કરે છે.

















